Site icon News Continuous Bureau | Mumbai

હવે ભાજપે પણ ભગતસિંહ કોશ્યારીના નિવેદન થી છેડો ફાડ્યો- આશિષ શેલારે કહ્યું કે

News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્ર(Maharashtra)ના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારી(Bhagat Singh Koshyari)એ તાજેતરમાં ગુજરાતી(Gujarati) અને રાજસ્થાની(Rajasthani) લોકો વિશે આપેલા એક નિવેદનથી હાલ રાજકીય વાતાવરણ ગરમાયું છે. રાજ્યપાલના નિવેદનની વિપક્ષ દ્વારા તેમની નિંદા કરવામાં આવી રહી છે. 

Join Our WhatsApp Channel

વાત જાણે એમ છે કે ભગતસિંહ કોશ્યારીએ એક કાર્યક્રમમાં કહ્યું હતું કે  મહારાષ્ટ્ર(Maharashtra), ખાસ કરીને મુંબઈ અને થાણે(Thane)માંથી ગુજરાતીઓ અને રાજસ્થાનીઓને દૂર કરવામાં આવે તો અહીં પૈસા બચશે નહીં, હાલમાં મુંબઈ(mumbai) દેશની આર્થિક રાજધાની તરીકે ઓળખાય છે, પરંતુ જો આ સમુદાયને દૂર કરવામાં આવશે તો મુંબઈની ઓળખ ભૂંસાઈ જશે. 

આ સમાચાર પણ વાંચો : રાજ ઠાકરે ભડક્યા-કહ્યું જે વિશે ભાન ન પડતી હોય તે વિશે

રાજ્યપાલના આ નિવેદનની હવે રાજ્યભરમાં નિંદા થઈ રહી છે. ત્યારે ભાજપ નેતા આશિષ શેલારે(Ashish Shelar) પણ રાજ્યપાલના નિવેદનને લઈને નારાજગી વ્યક્ત કરી છે. 

 

તેમણે રાજ્યપાલના નિવેદનથી છેડો ફાડતા કહ્યું છે કે અમે રાજ્યપાલના નિવેદન સાથે બિલકુલ સહમત નથી. મહારાષ્ટ્ર અને મુંબઈ મરાઠી લોકોની મહેનત, પરસેવો અને શહાદત સાથે ઊભા છે. આપણો ભવ્ય ઈતિહાસ પણ આ જ કહે છે. 

 

Barda Wildlife Sanctuary Lions ૧૪૪ વર્ષ પહેલાં લુપ્ત થયા હતા સિંહ, હવે બરડા અભયારણ્ય બન્યું ૧૭ એશિયાટીક સિંહોનું કાયમી ઘર
Bharuch Jama Masjid Controversy મસ્જિદ કે પ્રાચીન જૈન તીર્થ? ભરૂચમાં ભોંયરાની પ્રતિમાઓ બાદ નવો વિવાદ તંત્રે ૭ સદી બાદ લીધો આકરો નિર્ણય…
Gujarat Desertification Crisis ગુજરાત ધીમે ધીમે રણ બની રહ્યું છે? ૧ કરોડ હેક્ટરથી વધુ જમીન બંજર દેશના ટોપ૩ રાજ્યોમાં સામેલ!
Sibling Reunion After 24 Years હાથ પરનું ટેટૂ અને ૨૦૦૨ની મતદાર યાદી બની નિમિત્ત, ૨૪ વર્ષ બાદ વિખૂટી પડેલી બહેનનું પરિવાર સાથે પુનઃ મિલન
Exit mobile version