Site icon News Continuous Bureau | Mumbai

બકરી ઈદ વિશે ભાજપના નેતાનું વિવાદાસ્પદ નિવેદન, કહ્યું- ‘જો તમારે બલિદાન આપવું હોય તો પોતાના બાળકોનું આપો’

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

નવી દિલ્હી

Join Our WhatsApp Channel

28 જુલાઈ 2020

ભારતીય જનતા પાર્ટી (બીજેપી) ના એક ધારાસભ્ય એ બકરી ઈદ અંગે નિંદાત્મક નિવેદન આપ્યું છે. બકરી ઇદ પ્રસંગે લોકોને 'પશુઓની બલિ ન આપવાનું કહ્યું છે સાથે જ ઉમેર્યું કે, "જેને બલિદાન આપવુ જ  હોય તેણે પોતાના બાળકોનો ભોગ લેવો જોઈએ." લોનીના આ ધારાસભ્ય એ કહ્યું કે 'માંસ ખાવાથી કોરોના ફેલાય છે. તેથી તેઓ પોતાના મત વિસ્તારમાં લોકોને બલિદાન કરવા સમજાવશે."

ભાજપના નેતાએ આગળ કહ્યું કે "લોકોએ કોરોના દરમ્યાન પ્રશાસનના નિયમોનું પાલન કર્યું છે. મસ્જિદો અને મંદિરોમાં પૂજા ન કરી. તેવી જ રીતે આ વખતે બકરી ઈદ પ્રસંગે બલિ ન ચઢાવી લોકડાઉન ના નિયમોનું પાલન કરો'.

સનાતન ધર્મનું ઉદાહરણ આપતાં નેતાજીએ કહ્યું કે "સનાતન ધર્મમાં પણ પહેલાના જમાનામાં બલિદાન ચઢાવવામાં આવતા હતા, પરંતુ હવે ફક્ત નાળિયેર જ દહન કરીને અર્પણ કરવામાં આવે છે, તે જ રીતે, મુસ્લિમમાં પણ અમુક વર્ગના લોકો બલિદાન આપતા નથી.'

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…

https://bit.ly/2WYAEqK  

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com    

Boisar Chain Snatcher Arrested મહિલાની સોનાની ચેઈન લૂંટનાર નવી મુંબઈથી ઝડપાયો બોઈસર પોલીસે ૨૭ વર્ષીય આરોપીને દબોચ્યો, ૧૦૦% મુદ્દામાલ કર્યો રિકવર
Palghar Investment Fraud પાલઘરમાં બોગસ કંપની બનાવી રોકાણકારોને કરોડોનો ચૂનો ૨૨ લોકો પાસેથી ₹૧.૮૫ કરોડ પડાવ્યા, આર્થિક ગુના શાખાએ તપાસ તેજ કરી
Garba Entry Rules Maharashtra ગરબામાં મુસ્લિમોના પ્રવેશ પર મહારાષ્ટ્રમાં ભારે હોબાળો અમૃતા ફડણવીસે VHPના વલણનો કર્યો વિરોધ, કહ્યું ‘તહેવારો સૌ માટે… ‘
Uddhav Thackeray Bow And Arrow Symbol શિંદે જૂથ સામે ઉદ્ધવ ઠાકરેનું નવું રાજકીય પાસું ચૂંટણી પ્રતીક પર સ્ટે લાવવા કમિશન અને અદાલત સમક્ષ જોરદાર દલીલો
Exit mobile version