આ રાજ્યમાં ભાજપના ધારાસભ્યની ધરપકડ- મોહમ્મદ પયગંબર પર કરી હતી વિવાદિત ટિપ્પણી

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

હૈદરાબાદ(Hyderabad) ખાતે ભાજપના ધારાસભ્ય(BJP MLA) રાજા સિંહની(Raja Singh) આજે મોહમ્મદ પયગંબર(Muhammad prophet) વિરુદ્ધ કથિત અપમાનજનક ટિપ્પણી કરવા બદલ ધરપકડ કરવામાં આવી.

ધાર્મિક આસ્થાના અપમાન(Offense of religious faith) સંબંધિત કાયદાની કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

એક અહેવાલો અનુસાર ભાજપના ધારાસભ્ય ટી રાજાએ તાજેતરમાં એક વીડિયો અપલોડ કર્યો હતો જેમાં તેમણે પયગંબર મોહમ્મદ વિશે ટિપ્પણી કરી હતી.

આ સમાચાર પણ વાંચો : શેરબજાર ક્રેશ- 2 દિવસમાં સેન્સેક્સમાં 1500થી વધુ પોઈન્ટનો કડાકો- રોકાણકારોના અધધ આટલા લાખ કરોડ રૂપિયા સ્વાહા 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More