246
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
આજે રાષ્ટ્રપતિની ચૂંટણી(Presidential election) માટે દેશભરના સાંસદો(MPs) અને ધારાસભ્યો(MLA) મતદાન(Voting) કરશે.
જોકે મતદાન પહેલા એનડીએને(NDA) ક્રોસ વોટિંગનો(cross voting) ભય સતાવી રહ્યો છે.
એટલે ભાજપે(BJP) સાવચેતીના પગલાં રૂપે પશ્ચિમ બંગાળમાં(West Bengal) તેના 69 MLAને ફાઈવ સ્ટાર હોટલમાં(five star hotel) શિફ્ટ કરી દીધા છે.
હવે અહીંથી ભાજપના તમામ ધારાસભ્ય એક સાથે મતદાન કરવા જશે.
માનવામાં આવે છે કે આ ધારાસભ્યો પર વિપક્ષના(opposition Party) રાષ્ટ્રપતિ પદના(Presidency) ઉમેદવાર યશવંત સિન્હાને(Yashwant Sinha) વોટ આપવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે, તેથી ભાજપ દ્વારા આ પગલું લેવામાં આવ્યું છે.
આ સમાચાર પણ વાંચો : મુખ્યમંત્રી બનતા જ એકનાથ શિંદેએ લીધો અજબ નિર્ણય-મુંબઈના તળાવોનું આટલું પાણી થાણાને આપી દીધું-જાણો વિગત
You Might Be Interested In