News Continuous Bureau | Mumbai
પશ્ચિમ બંગાળ (West Bengal)માં રાજકીય દુશ્મનાવટ ખતમ થવાનું નામ નથી લઈ રહી.
અહીંના રાણાઘાટથી ભાજપ સાંસદ જગન્નાથ સરકાર પર બોમ્બથી હુમલો કરવામાં આવ્યો છે.
આ હુમલો ત્યારે થયો જ્યારે સાંસદ ફિલ્મ ‘કાશ્મીર ફાઈલ્સ’ જોઈને પરત ફરી રહ્યા હતા. સદનસીબે તેઓ બચી ગયા હતા.
તેમણે દાવો કર્યો હતો કે તે અપ્રિય ઘટનામાં બચી ગયો કારણ કે કાર ઝડપથી આગળ વધતી હતી અને બોમ્બ કારના પાછળના ભાગે અથડાયો હતો.
સાથે તેમણે કહ્યું કે રાજ્યમાં વર્તમાન સ્થિતિને રોકવા માટે કલમ 356 એટલે કે રાષ્ટ્રપતિ શાસન લાદવું જોઈએ.
આ સમાચાર પણ વાંચો : મહારાષ્ટ્રના આ જિલ્લામાં મહિલાઓ માટે ખાસ સુવિધા, સ્માર્ટ કાર્ડ દ્વારા વિનામુલ્યે કરી શક્શે બસ મુસાફરી; જાણો વિગતે
