184
Join Our WhatsApp Community
- ગૃહ પ્રધાન અમિત શાહના પશ્ચિમ બંગાળ પ્રવાસના બીજા દિવસે ભાજપને ઝટકો લાગ્યો છે.
- બંગાળના ભાજપના સાંસદ સૌમિત્ર ખાનની પત્ની સુજાતા મંડલ ખાન આજે ટીએમસીમાં સામેલ થઇ ગયા છે.
- અમિત શાહને મમતા બેનરજી આ તરફથી રિટર્ન ગિફ્ટ મળી છે.
You Might Be Interested In