હવે ભાજપને પશ્ચિમ બંગાળમાં ઝટકો લાગ્યો. આ સાંસદના પત્ની તૃણમૂલ કોંગ્રેસમાં જોડાયા. જાણો વિગત

by Dr. Mayur Parikh
  • ગૃહ પ્રધાન અમિત શાહના પશ્ચિમ બંગાળ પ્રવાસના બીજા દિવસે ભાજપને ઝટકો લાગ્યો છે.
  • બંગાળના ભાજપના સાંસદ સૌમિત્ર ખાનની પત્ની સુજાતા મંડલ ખાન આજે ટીએમસીમાં સામેલ થઇ ગયા છે.
  • અમિત શાહને મમતા બેનરજી આ તરફથી રિટર્ન ગિફ્ટ મળી છે.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More