179
Join Our WhatsApp Community
બંગાળી એક્ટ્રેસ શ્રીલેખા મિત્રાએ આરોપ મૂક્યો છે કે, બંગાળમાં ભાજપે એક સ્ટાર સેલિબ્રિટીને પક્ષમાં લાવવા ૭ કરોડ રૂપિયા ચૂકવ્યા.
એક્ટ્રેસ શ્રીલેખા ડાબેરીઓની સમર્થક છે. તેના આરોપ સામે ભાજપની સભ્ય એક્ટ્રેસ રીમઝીમ મિત્રાએ પડકાર ફેંક્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, બોલિવૂડ એક્ટ્રેસ શ્રીલેખા ટૂંક સમયમાં જ એ સ્ટાર સેલિબ્રિટી નું નામ પુરાવા સાથે જાહેર કરશે.
You Might Be Interested In