Site icon

લો બોલો!! હવે એક્ટર્સને ચૂંટણી લડવા માટે મળે છે અધધ વેતન? કયા પ્રદેશમાં અને કઇ પાર્ટી પર લાગ્યા આરોપ જાણો વિગત..

બંગાળી એક્ટ્રેસ શ્રીલેખા મિત્રાએ આરોપ મૂક્યો છે કે, બંગાળમાં ભાજપે એક સ્ટાર સેલિબ્રિટીને પક્ષમાં લાવવા ૭ કરોડ રૂપિયા ચૂકવ્યા.

એક્ટ્રેસ શ્રીલેખા ડાબેરીઓની સમર્થક છે. તેના આરોપ સામે ભાજપની સભ્ય એક્ટ્રેસ રીમઝીમ મિત્રાએ પડકાર ફેંક્યો છે.

Join Our WhatsApp Community

અત્રે ઉલ્લેખનીય છે કે, બોલિવૂડ એક્ટ્રેસ શ્રીલેખા ટૂંક સમયમાં જ એ સ્ટાર સેલિબ્રિટી નું નામ પુરાવા સાથે જાહેર કરશે.

Maharashtra Petrol Diesel Crisis:મહારાષ્ટ્રમાં ‘ફ્યુઅલ કટોકટી’ની અફવા! પેટ્રોલ પંપો પર લાઈનો લાગતા જાલના પ્રશાસન એક્શનમાં.
Gujarat UCC Bill Passed: ગુજરાતમાં સમાન નાગરિક સંહિતા લાગુ! લગ્ન, છૂટાછેડા અને લિવ-ઈન માટે આવ્યા નવા નિયમો
Flight Fare Hike:સામાન બાંધતા પહેલા ચેતજો! એરલાઈન્સ કંપનીઓ વધારશે ટિકિટના ભાવ; મધ્ય પૂર્વના તણાવ વચ્ચે વિમાની મુસાફરીમાં મોટો ભાવવધારો.
LPG Crisis Eases in India:યુદ્ધ વચ્ચે ભારતની મોટી જીત! ગેસ બુકિંગમાં ૩૫% નો ઘટાડો અને ઉત્પાદન આસમાને; જાણો કેવી રીતે સામાન્ય થઈ રહી છે સ્થિતિ.
Exit mobile version