Site icon

ભાજપનો ‘ભ્રષ્ટ’ કાર્યકાળ ખતમ થયો! કર્ણાટકમાં વિધાનસભાને શુદ્ધ કરવા કોંગ્રેસ પાર્ટીએ કર્યો ગૌમૂત્રનો ઉપયોગ.. જુઓ વિડીયો..

ભાજપને ભ્રષ્ટ ગણાવતા કોંગ્રેસે આજે વિધાનસભાને ગૌમૂત્રથી શુદ્ધ કરી હતી.

BJP Rule Ends, Congress Uses Cow Urine To Purify Vidhana Soudha

ભાજપનો 'ભ્રષ્ટ' કાર્યકાળ ખતમ થયો! કર્ણાટકમાં વિધાનસભાને શુદ્ધ કરવા કોંગ્રેસ પાર્ટીએ કર્યો ગૌમૂત્રનો ઉપયોગ.. જુઓ વિડીયો..

 News Continuous Bureau | Mumbai

 કર્ણાટકમાં કોંગ્રેસનો જંગી મતોથી વિજય હજુ પણ હેડલાઇન્સમાં છે. રાજ્યમાં સત્તામાં આવ્યા બાદ કોંગ્રેસે ભાજપ પર પ્રહારો તેજ કર્યા છે. ભાજપને ભ્રષ્ટ ગણાવતા કોંગ્રેસે આજે વિધાનસભાને ગૌમૂત્રથી શુદ્ધ કરી હતી. સિદ્ધારમૈયાએ કર્ણાટકના મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા પછી પક્ષના કાર્યકરોએ “ભ્રષ્ટ ભાજપ શાસનના અંત પછી ગૌમૂત્રથી વિધાનસભા પરિસરને સાફ અને શુદ્ધ કર્યું”.

Join Our WhatsApp Community

આપને જણાવી દઈએ કે કર્ણાટકના વર્તમાન ડેપ્યુટી સીએમ ડીકે શિવકુમારે જાન્યુઆરીમાં ચૂંટણી પ્રચાર દરમિયાન ભાજપ પર પ્રહાર કરતા કહ્યું હતું કે હવે સમય આવી ગયો છે કે ગૌમૂત્રથી વિધાનસૌધા (વિધાનસભા)ને શુદ્ધ કરવામાં આવે.

આ સમાચાર પણ વાંચો : Train Time Update: પશ્ચિમ રેલવેએ ગુજરાત જતી આ બે ટ્રેનોના સમયમાં કર્યો ફેરફાર, જાણી લો નવો સમય

Maharashtra skill development: કૌશલ્ય વિકાસ વિભાગનો મોટો નિર્ણય: વિદેશી કંપનીઓને ઝટકો, સ્વદેશીને તક!
Western Railway: ઓખા અને દિલ્હી કેન્ટ પાસે આવેલ શકુર બસ્તી વચ્ચે ચલાવવામાં આવશે સ્પેશિયલ ટ્રેન
Bihar: મંત્રીમંડળે બિહારમાં બક્સર-ભાગલપુર હાઇ-સ્પીડ કોરિડોરના 4-લેન ગ્રીનફિલ્ડ એક્સેસ-કંટ્રોલ્ડ મોકામા-મુંગેર વિભાગના બાંધકામને હાઇબ્રિડ એન્યુઇટી મોડ (HAM) પર મંજૂરી આપી, જેની કુલ પ્રોજેક્ટ લંબાઈ 82.4 કિમી અને રૂ. 4447.38 કરોડના ખર્ચે પૂર્ણ થશે
Mohit Kamboj: ભાજપના નેતાઓને લાગ્યો 440 વોલ્ટનો ઝટકો, મોહિત કંબોજે છોડ્યું રાજકારણ, આટલા મહિનાથી ચાલી રહી હતી તૈયારી
Exit mobile version