ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 08 માર્ચ 2022
મંગળવાર
સીએનએન ન્યૂઝ 18, ટાઈમ્સ નાઉ, રિપબ્લિક ટીવી અને ન્યૂઝ એક્સ ચેનલ દ્વારા જારી એક્ઝિટ પોલમાં દાવો કરવામાં આવ્યો છે કે ઉત્તર પ્રદેશમાં ભાજપ અને તેના સાથી પક્ષોને બહુમત મળશે.
ભાજપને એક્ઝિટ પોલમાં આશરે 211થી 277 જેટલી બેઠકો મળવાનું અનુમાન છે.
સમાજવાદી પાર્ટીના ગઠબંધનને 119થી 134 જેટલી બેઠકો મળે તેવી શક્યતાઓ છે.
સેપિઅંસ: ભાજપ- 212, સપા-161, બસપા-15, કોંગ્રેસ-9 અને અન્ય -6 સીટોનું અનુમાન લગાવામાં આવ્યું છે
ન્યૂઝ-18 પી માર્ક: ભાજપ-240, સપા-સ140, બસપા- 17, કોંગ્રેસ- 4 અને અન્ય-2 સીટો મળવાનો અંદાજ
ન્યૂઝ-18 મેટ્રિઝ પોલ: ભાજપ-262થી 277, સપા-119થી 134, બસપા- 7થી 15, કોંગ્રેસ- 3થી 8 સીટો મળવાનો અંદાજ
ન્યૂઝ-18 પોલસ્ટ્રેટ: ભાજપ- 211થી 225, સપા- 116થી 160, બસપા- 14થી 24, કોંગ્રેસ- 4થી 6 સીટો
ટીવી-9 ભારતવર્ષ: ભાજપ- 211થી 224, સપા- 146થી 160, બસપા- 14થી 24, અન્ય- 4થી 6 સીટો
ઈન્ડિયા ન્યૂઝની જન કી બાત: ભાજપ-222-260, સપા- 135થી 165, બસપા- 4થી 9, કોંગ્રેસ- 1થી 3 સીટ
ટાઈમ્સ નાઉ વીટો- ભાજપ 225 સપા 151 બસપા 14 કોંગ્રેસ 9 અન્ય 4
રિપબ્લિક – Matrize- ભાજપ 262-277, સપા 119-134, બસપા 7-15, કોંગ્રેસ 3-8
રિપબ્લિક P MarQ- ભાજપ 240, સપા 140, બસપા 17, અન્ય 2.