રીપબ્લીકન પાર્ટી ઓફ નેતા ના અધ્યક્ષ રામદાસ આઠવલેએ કહ્યું છે કે ટૂંક સમયમાં ઉદ્ધવ ઠાકરે અને દેવેન્દ્ર ફડણવીસ ફરી એકત્ર આવી શકે છે.
તેમણે જણાવ્યું કે મુખ્યમંત્રી પદ સંદર્ભે ફિફટી-ફિફટી ની ફોર્મ્યુલા નક્કી થઈ શકે છે. આ માટે તેમણે પોતે ઉદ્ધવ ઠાકરે અને દેવેન્દ્ર ફડણવીસ સાથે વાત કરી છે તેમજ ટૂંક સમયમાં વડાપ્રધાન સાથે વાતચીત થશે.
રામદાસ આઠવલેએ કહ્યું કે આ બંને પાર્ટી એકસાથે આવે તે બંનેના હિતમાં છે.
ભાજપમાં મોટા ભૂકંપ ના ભણકારા : એક સાંસદ અને ત્રણ ધારાસભ્ય પાર્ટી છોડવાની તૈયારીમાં.
