Site icon News Continuous Bureau | Mumbai

પશ્ચિમ બંગાળની પેટા ચૂંટણી જાહેર થતાં જ ભાજપના આ ધારાસભ્યએ કર્યો પક્ષપલટો, કહી આ મોટી વાત; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 04 સપ્ટેમ્બર, 2021 

Join Our WhatsApp Channel

શનિવાર

પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની પેટાચૂંટણીની તારીખોની જાહેરાત બાદ ભારતીય જનતા પાર્ટીને મોટો આંચકો લાગ્યો છે. 

ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય સુમન રોયે પાર્ટી છોડી દીધી છે અને મમતા બેનર્જીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસમાં જોડાયા છે.

તેઓ ટીએમસી નેતા પાર્થ ચેટર્જીની હાજરીમાં પક્ષમાં જોડાયા હતા.

TMCમાં જોડાયા બાદ સુમન રોયે કહ્યું કે, હું TMCP નો વિદ્યાર્થી હતો. ભાજપમાં જોડાયો અને ટિકિટ લઈને તેમના માટે જીત્યો ખરો પણ મારું દિલ ટીએમસીમાં હતું. હું ભાજપમાં ગયો તે મારી ભૂલ હતી. 

ભારતને ચોથો મેડલ ગોલ્ડ મેડલ, બેડમિન્ટન ખેલાડી પ્રમોદ ભગતે ફાઇનલમાં આ દેશના ખેલાડીને હરાવ્યો

Devotee Bus Accident ભોપાલથી ખાટુશ્યામ દર્શનાર્થે જતી મિની બસ ૧૫ ફૂટ ઊંડા ખાડામાં ખાબકી; ૮ શ્રદ્ધાળુઓના મોત, ૧૭ થી વધુ ગંભીર રીતે ઇજાગ્રસ્ત
Pharma Company Blast ગુજરાતના ભરૂચમાં ફાર્મા કંપનીમાં ભીષણ બ્લાસ્ટ ૧૫ કિમી દૂર સુધી સંભળાયો પ્રચંડ ધડાકો, ૫ કામદારોના મોત અને અનેક ગંભીર
Iridium Investment Scam નવી મુંબઈમાં ‘ઇરિડિયમ’ના નામે મહાઠગાઈ ₹૨ લાખ સામે ₹૨૮ કરોડના વળતરની લાલચ આપી ૫૦૦ લોકોને છેતરનારા ૨ શખ્સો સામે ગુનો
Ban On Sale Of Loose Spices તમારા રસોડામાં ઝેર પીરસાઈ રહ્યું છે? મહારાષ્ટ્રમાં ખુલ્લા મસાલા પર તાત્કાલિક પ્રતિબંધ પકડાશો તો ₹૧૦ લાખનો દંડ અને જેલભેગા થશો!
Exit mobile version