288
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
મધ્ય પ્રદેશમાં(Madhya Pradesh) સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં(Corporation elections) આમ આદમી પાર્ટીની(AAP) ધમાકેદાર એન્ટ્રી થઈ છે.
મધ્યપ્રદેશમાં પ્રથમવાર ચૂંટણી લડી રહેલી આમ આદમી પાર્ટીએ સિંગરૌલી કોર્પોરેશન(Singrauli Corporation) પર કબજો કરી લીધો છે.
આપની મેયર ઉમેદવાર રાની અગ્રવાલે(Rani Agarwal) ભાજપના(BJP) ચંદ્ર પ્રતાપ વિશ્વકર્માને(Chandra Pratap Vishwakarma) 9352 મતોથી હરાવ્યા છે.
આ સીટ પર પહેલા ભાજપનો કબજો હતો. અહીં ભાજપ, કોંગ્રેસ(Congress) અને આપ વચ્ચે ટક્કર હતી.
ઉલ્લેખનીય છે કે સિંગરૌલીને એમપીની(MP) પાવર નગરી કહેવામાં આવે છે. આ જિલ્લામાં ઘણા પાવર પ્લાન્ટ છે.
આ સમાચાર પણ વાંચો : બધા રાજ્યોમાં જ્યાં વિપક્ષ પોતાના ધારાસભ્યોને છુપાડે છે ત્યાં આ રાજ્યમાં ભાજપે પોતાના ધારાસભ્યોને રાષ્ટ્રપતિ ચૂંટણી પહેલા સુરક્ષિત સ્થળે ખસેડ્યા
You Might Be Interested In