Site icon

જમશેદપુરના ટાટા સ્ટીલ પ્લાન્ટમાં બ્લાસ્ટ બાદ આગ, ગેસ લીકેજ થતા સર્જાઈ અફરાતફરી, આટલા કર્મચારીઓને પહોંચી ઇજા.. જુઓ વિડીયો, જાણો વિગતે 

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Community

ઝારખંડના(Jharkhand) જમશેદપુર(Jamshedpur) ખાતેના  ટાટા સ્ટીલ પ્લાન્ટમાં(Tata steel plant) મોટો ધડાકો થયો છે. 

આ ઘટના આઇએમએમએમ(IMMM) કોક પ્લાન્ટના(Coke plant) બેટરી નંબર- 6 અને 7માં બની છે. 

ટાટા સ્ટીલના જમશેદપુર પ્લાન્ટમાં આગ લાગવાથી અને ગેસ લિકેજ(gas leakage) થયા બાદ કર્મચારીઓને તાત્કાલિક સુરક્ષિત બહાર કાઢવામાં આવી રહ્યા છે. 

જોકે આ ઘટનામાં બે કર્મચારીઓને ઇજા(Injured) પહોંચી છે.  

ઉલ્લેખનીય છે કે અગાઉ ગત વર્ષે 18 જાન્યુઆરીમાં પણ ટાટા સ્ટીલ કંપનીમાં જોરદાર વિસ્ફોટ(Blast) થયો હતો.

 આ સમાચાર પણ વાંચો :  મહારાષ્ટ્રના આ જિલ્લામાં થયો ગમખ્વાર અકસ્માત. ઓવરટેક કરવા જતાં 5 લોકોના નિપજ્યા મોત, બાળકીનો આબાદ બચાવ..

 

Chhatrapati Sambhajinagar: સનસનાટી! ભીડની વચ્ચે અચાનક ‘ખૂની ખેલ’, સરેઆમ હત્યાનો ડરામણો વીડિયો CCTV માં કેદ!
Bhuj railway station redevelopment: નવા ભુજ રેલવે સ્ટેશનના અપગ્રેડેશનનું કાર્ય ઝડપથી ચાલી રહ્યું છે*
Vande Mataram: CM યોગીનો મોટો નિર્ણય: યુપીની તમામ સરકારી શાળાઓમાં હવે ‘વંદે માતરમ’ ગાવું ફરજિયાત!
Ajit Pawar: અજિત પવારના પુત્રના જમીન વિવાદ પર એકનાથ શિંદેનું મોટું નિવેદન, ‘જે પણ પડકારો આવશે, અમે…’
Exit mobile version