News Continuous Bureau | Mumbai
Bomb Blast In Kolkata:
-
પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં વિસ્ફોટના થયા હોવાના અહેવાલ છે.
-
મળતી માહિતી મુજબ આ ઘટનામાં એક શખ્સ ઘાયલ થયો છે જેને NRS મેડિકલ કોલેજ હોસ્પિટલમાં દાખલ કરાયો છે.
-
આ બેગ રોડ પર પડી હતી એક વ્યક્તિએ તેને ઉપાડવાનો પ્રયાસ કરતાં તેમાં વિસ્ફોટ થયો હતો.
-
બ્લાસ્ટ બાદ કોલકાતા પોલીસે તપાસ શરૂ કરી છે.
-
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે પ્લાસ્ટિકની થેલી રાખવામાં આવી હતી જેમાં વિસ્ફોટ થયો હતો.
#WATCH | West Bengal: Information was received at around 13.45 hrs that at the x-ing of Blochmann St and S N Banerjee Rd an incident of blast took place and one person/rag picker was injured. Accordingly, OC Taltala went there and learnt that injured was removed to NRS & has… pic.twitter.com/aRI3DRTQQF
— ANI (@ANI) September 14, 2024
આ સમાચાર પણ વાંચો : Sena vs Sena Dussehra rally: દશેરા મેળાવડા માટે શિવસેનાના બંને જૂથ ફરી આવશે આમને-સામને, ઠાકરે કે શિંદે જૂથ કોણે અરજી કરી?
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)