195
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
વિધાન પરિષદની ચૂંટણી(Legislative Council elections) પહેલા મહાવિકાસ અઘાડીની(Mahavikas Aghadi) મોટો ઝટકો લાગ્યો છે.
બોમ્બે હાઇકોર્ટે (Bombay High Court)પૂર્વ ગૃહમંત્રી(Former Home Minister) અને એનસીપીના(NCP) નેતાઓ અનિલ દેશમુખ(Anil Deshmukh) અને નવાબ મલિકને (Nawab Malik) વોટ કરવાની મંજૂરી આપવાનો ઇનકાર કર્યો છે.
હાઈકોર્ટે(High Court) વિધાનસભા ચૂંટણીમાં મતદાન(Voting) કરવાની પરવાનગી માંગતી અરજી ફગાવી દીધી છે.
કેદીઓને(Prisoners) મત આપવાનો અધિકાર નથી, હાઈકોર્ટે EDની દલીલ સ્વીકારી છે.
ઉલ્લેખનીય છે કે આગામી 20 જૂને એટલે કે સોમવારે વિધાનસભાની ચૂંટણી યોજાશે.
આ સમાચાર પણ વાંચો : જીવલેણ બન્યો અગ્નિપથનો આક્રોશ- સિકંદરાબાદમાં ફાયરિંગમાં આટલા લોકોના મોત- કેન્દ્રએ તાત્કાલિક મોકલી ફોર્સ- જુઓ વિડીયો જાણો વિગતે
You Might Be Interested In