315
ન્યૂઝ કંટીન્યૂઝ બ્યુરો,
મુંબઈ, 6 એપ્રિલ 2021
મંગળવાર
બોમ્બે હાઈકોર્ટ આગામી આખું અઠવાડિયું બંધ રહેશે. મુંબઈમાં કોરોનાના વધતા કેસને પગલે બોમ્બે હાઈકોર્ટ એપ્રિલની ૧૫, ૧૬ અને ૧૭ તારીખે કોર્ટ સુનાવણી થશે નહિ. તેની પહેલા ૧૦ એપ્રિલે બીજો શનિવાર, ૧૧ એપ્રિલે રવિવાર, ૧૩ એપ્રિલે ગુડીપડવા અને ૧૪ એપ્રિલે આંબેડકર જયંતી નિમિત્તે બંધ રહેશે.
કોરોના ને કારણે આ રાજ્યની હાઇકોર્ટ 5 દિવસ માટે બંધ. જાણો વિગત…

