160
Join Our WhatsApp Community
બંગાળમાં ચૂંટણી એ હિંસક રૂપ લીધું છે. ભાજપના સાંસદ અર્જુનસિંહ ના ઘર પાસે બોમ્બ વિસ્ફોટ કરાયો.
ભાજપના સાંસદ અર્જુન સિંહના જણાવ્યા પ્રમાણે ત્રણ અજ્ઞાત લોકો એ 15 સ્થળો પર બોમ્બ દ્વારા હુમલો કર્યો હતો અને સીસીટીવી કેમેરા પણ તોડી નખાયા હતા.
ભાજપનો આરોપ છે કે, આ પુરા પ્રકરણ અંગે પોલીસ કોઇ તપાસ નથી કરી રહી.
You Might Be Interested In
