Site icon News Continuous Bureau | Mumbai

વધુ એક હિંદુ સંગઠન નુપુર શર્માના સમર્થનમાં મેદાને આવ્યું- કહ્યું હવે અમે પણ રસ્તા પર ઉતરશું

 

News Continuous Bureau | Mumbai 

Join Our WhatsApp Channel

હવે ધીરે ધીરે નુપુર શર્માને(Nupur Sharma) સમર્થન આપવા હિન્દુ સંગઠનો(Hindu organizations) આગળ આવી રહ્યા છે. સુરતમાં(Surat)  હિન્દુ સંગઠનો અને બ્રહ્મ સમાજ(Brahmo Samaj) દ્વારા નુપુર શર્માને સમર્થન જાહેર કર્યું છે.

હિન્દુ સંગઠનોએ ચીમકી આપી છે કે આગામી દિવસોમાં તેઓ રસ્તા પર ઉતરી આવશે અને પ્રદર્શન(Protest) કરશે. 

હિન્દુ સંગઠનોની આ ધમકી થી આવનાર દિવસોમાં બે સમુદાય વચ્ચે ઘર્ષણ થઈ શકે છે.

આ સમાચાર પણ વાંચો : શરદ પવારે દેવેન્દ્ર ફડણવીસના ચમત્કારને સલામ કરી-તેની રણનીતિને બિરદાવી

Eknath Shinde Mahayuti Rift મહાયુતિમાં શું રંધાઈ રહ્યું છે? બે મોટી ઘટનાઓથી સામે આવી મુખ્યમંત્રી એકનાથ શિંદેની નારાજગી
Maharashtra Flat Registration Ban ઘર ખરીદનારાઓ સાવધાન મહારાષ્ટ્ર સરકારે મંજૂર નકશા વિરુદ્ધ બનેલા ફ્લેટના દસ્તાવેજ રજિસ્ટ્રેશન પર મૂકી રોક
Barda Wildlife Sanctuary Lions ૧૪૪ વર્ષ પહેલાં લુપ્ત થયા હતા સિંહ, હવે બરડા અભયારણ્ય બન્યું ૧૭ એશિયાટીક સિંહોનું કાયમી ઘર
Bharuch Jama Masjid Controversy મસ્જિદ કે પ્રાચીન જૈન તીર્થ? ભરૂચમાં ભોંયરાની પ્રતિમાઓ બાદ નવો વિવાદ તંત્રે ૭ સદી બાદ લીધો આકરો નિર્ણય…
Exit mobile version