Site icon

માંડ માંડ બચ્યાં આ ભાજપ શાસિત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી, હવામાં ફંગોળાયું હેલિકોપ્ટર, જુઓ વીડિયો…

કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પા હેલિકોપ્ટર દુર્ઘટનામાંથી માંડ માંડ બચ્યા છે. પૂર્વ મુખ્યમંત્રી આજે (સોમવારે) કલબુર્ગીના પ્રવાસે આવ્યા હતા. આ દરમિયાન જ્યાં તેમનું હેલિકોપ્ટર લેન્ડ થવાનું હતું ત્યાં કચરો એટલો બધો હતો કે લેન્ડિંગ વખતે બધો કચરો અહીં-ત્યાં ઉડવા લાગ્યો હતો. જેના કારણે અકસ્માત સર્જાઈ શકે એમ હતું. જો કે, બાદમાં સુરક્ષિત લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. હાલ આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર ખુબ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે.

BS Yediyurappa's Chopper Landing in Kalaburagi

માંડ માંડ બચ્યાં આ ભાજપ શાસિત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી, હવામાં ફંગોળાયું હેલિકોપ્ટર, જુઓ વીડિયો…

News Continuous Bureau | Mumbai

કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પા હેલિકોપ્ટર દુર્ઘટનામાંથી માંડ માંડ બચ્યા છે. પૂર્વ મુખ્યમંત્રી આજે (સોમવારે) કલબુર્ગીના પ્રવાસે આવ્યા હતા. આ દરમિયાન જ્યાં તેમનું હેલિકોપ્ટર લેન્ડ થવાનું હતું ત્યાં કચરો એટલો બધો હતો કે લેન્ડિંગ વખતે બધો કચરો અહીં-ત્યાં ઉડવા લાગ્યો હતો. જેના કારણે અકસ્માત સર્જાઈ શકે એમ હતું. જો કે, બાદમાં સુરક્ષિત લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. હાલ આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર ખુબ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે.

Join Our WhatsApp Community

અહેવાલો અનુસાર, જ્યારે બીએસ યેદિયુરપ્પાનું હેલિકોપ્ટર હેલીપેડ પર ઉતરી રહ્યું હતું ત્યારે ત્યાં પડેલા પ્લાસ્ટિકની શીટ્સ અને અન્ય કચરો હવામાં ઉડવા લાગ્યો હતો. જોકે છેલ્લી ઘડીએ પાયલોટે ખતરો સમજીને લેન્ડિંગ ટાળ્યું અને હેલિકોપ્ટરને હવામાં ઉભું રાખ્યું. જો પાયલોટે સમજણ ન દાખવી હોત તો મોટો અકસ્માત સર્જાઈ શક્યો હોત.

આ સમાચાર પણ વાંચો :  PMLA કેસમાં તપાસ એજન્સીનો સપાટો.. ઇડીએ મુંબઈ સહિત 15 સ્થળો પર પાડ્યા દરોડા, અધધ આટલા કરોડના દાગીના અને રોકડ કરી જપ્ત..

BARC fake scientist case: BARC વૈજ્ઞાનિકનો નકલી કેસ: ડુપ્લિકેટ દસ્તાવેજો બનાવનાર ઝારખંડનો સાયબર કાફે માલિક ઝડપાયો
BEST: BESTના લોકાર્પણ પહેલાં જ વિવાદ: પ્રસાદ લાડના સમર્થકોએ બેનર લગાવી ગુસ્સો વ્યક્ત કર્યો
Eknath Khadse: ખડસે પરિવાર પર આફત: નેતાના બંગલામાં ચોરી, પુત્રવધૂના પેટ્રોલ પંપ પર લૂંટ; પોલીસે ગુનો નોંધ્યો
Uddhav Thackeray: દ્ધવ ઠાકરેનો અમિત શાહ પર ગંભીર પ્રહાર: ‘એનાકોન્ડા’ કહી મુંબઈને ગળી જવાનો લગાવ્યો આરોપ
Exit mobile version