News Continuous Bureau | Mumbai
હવે કચ્છના જખૌ વિસ્તારમાંથી ફરી એક વખત ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો છે.
BSF અને પોલીસને પેટ્રોલિંગ દરમિયાન 1 KGના 48 પેકેટ મળી આવ્યા છે.
આ ડ્રગ્સનો જથ્થો પાકિસ્તાની બોટમાંથી ફેંકાયો હોય તેવી શક્યતા સેવાઈ રહી છે.
અગાઉ મળેલા ચરસના બિનવારસી પેકેટ કરતા અલગ પેકેટ મળી આવ્યા છે.
પોલીસ તથા એજન્સી તપાસ કરી જથ્થા અંગે વિગતો જાહેર કરશે.
આ સમાચાર પણ વાંચો : પાટીદાર સમાજને અસામાજિક તત્વ ગણાવનારા આ ગજાવર પાટીદાર નેતાને મળી ધમકીઓ- જાહેરમાં ધુલાઈ થવાનો ડર- જાણો વિગતે
