Site icon News Continuous Bureau | Mumbai

ગુજરાતમાં ફરી ડ્રગ્સની હેરાફેરીનો પર્દાફાશ- કચ્છનાં આ વિસ્તારમાંથી મળ્યો 48 કિલો ડ્રગ્સનો જથ્થો

 News Continuous Bureau | Mumbai 

હવે કચ્છના જખૌ વિસ્તારમાંથી ફરી એક વખત ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો છે. 

Join Our WhatsApp Channel

BSF અને પોલીસને પેટ્રોલિંગ દરમિયાન 1 KGના 48 પેકેટ મળી આવ્યા છે. 

આ ડ્રગ્સનો જથ્થો પાકિસ્તાની બોટમાંથી ફેંકાયો હોય તેવી શક્યતા સેવાઈ રહી છે. 

અગાઉ મળેલા ચરસના બિનવારસી પેકેટ કરતા અલગ પેકેટ મળી આવ્યા છે. 

પોલીસ તથા એજન્સી તપાસ કરી જથ્થા અંગે વિગતો જાહેર કરશે.  

આ સમાચાર પણ વાંચો : પાટીદાર સમાજને અસામાજિક તત્વ ગણાવનારા આ ગજાવર પાટીદાર નેતાને મળી ધમકીઓ- જાહેરમાં ધુલાઈ થવાનો ડર- જાણો વિગતે

Boisar Chain Snatcher Arrested મહિલાની સોનાની ચેઈન લૂંટનાર નવી મુંબઈથી ઝડપાયો બોઈસર પોલીસે ૨૭ વર્ષીય આરોપીને દબોચ્યો, ૧૦૦% મુદ્દામાલ કર્યો રિકવર
Palghar Investment Fraud પાલઘરમાં બોગસ કંપની બનાવી રોકાણકારોને કરોડોનો ચૂનો ૨૨ લોકો પાસેથી ₹૧.૮૫ કરોડ પડાવ્યા, આર્થિક ગુના શાખાએ તપાસ તેજ કરી
Garba Entry Rules Maharashtra ગરબામાં મુસ્લિમોના પ્રવેશ પર મહારાષ્ટ્રમાં ભારે હોબાળો અમૃતા ફડણવીસે VHPના વલણનો કર્યો વિરોધ, કહ્યું ‘તહેવારો સૌ માટે… ‘
Uddhav Thackeray Bow And Arrow Symbol શિંદે જૂથ સામે ઉદ્ધવ ઠાકરેનું નવું રાજકીય પાસું ચૂંટણી પ્રતીક પર સ્ટે લાવવા કમિશન અને અદાલત સમક્ષ જોરદાર દલીલો
Exit mobile version