188
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 11 ફેબ્રુઆરી 2022
શુક્રવાર.
કચ્છની સરહદે આવેલ હરામીનાળા વિસ્તારમાં બીએસએફને મોટી સફળતા મળી છે.
પ્રાપ્ત જાણકારી મુજબ બીએસએફ દ્વારા 6 પાકિસ્તાની માછીમારોનને ઝડપી લેવામાં આવ્યા છે.
એરફોર્સ અને BSF ની સંયુક્ત મહેનત બાદ ઝડપાયેલા પાકિસ્તાનીની પુછપરછ થઇ રહી છે.
જોકે આ ઘુસણખોરોને ઝડપવા માટે BSF જવાનોને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે.
કચ્છની દરિયાઇ સુરક્ષા પર તૈનાત BSF ની વિવિધ બટાલીયન સાથે BSF એ ગઇકાલથીજ એરફોર્સની મદદથી આકાશી તલાશી અભીયાન શરૂ કર્યુ હતું.
ઉલ્લેખનીય છે કે બીએસએફના સર્ચ ઓપરેશનમાં હરામીનાળા વિસ્તારમાંથી 11 બોટ પકડાઈ હતી. આ બોટમાં પાકિસ્તાની માછીમારો આવ્યા હતા.
આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે કેન્દ્રની નવી ગાઈડલાઈન, આ તારીખથી લાગુ પડશે છૂટછાટ; જાણો વિગત
You Might Be Interested In