News Continuous Bureau | Mumbai
By election Date changed :
-
ચૂંટણી પંચે ઉત્તર પ્રદેશ, પંજાબ અને કેરળમાં પેટાચૂંટણીની તારીખો બદલવાનો નિર્ણય લીધો છે.
-
ચૂંટણી પંચે ઉત્તર પ્રદેશની 9 વિધાનસભા બેઠકો સહિત અન્ય રાજ્યોની 14 બેઠકોની પેટાચૂંટણીની તારીખમાં ફેરફાર કર્યો છે.
-
આ બેઠકો માટે 13 નવેમ્બરે મતદાન થવાનું હતું. પરંતુ હવે અહીં 20 નવેમ્બરે મતદાન થશે.
-
ઉત્તર પ્રદેશમાં ભાજપ, આરએલડી અને બસપાએ ચૂંટણીની તારીખો બદલવાની માંગ કરી હતી.
-
કારતક પૂર્ણિમા પહેલા મેળાનું આયોજન કરવામાં આવે છે અને લોકો મોટી સંખ્યામાં ગંગામાં સ્નાન કરે છે. કાર્તિક પૂર્ણિમા અને ગુરુ નાનક દેવજીનો પ્રકાશ પર્વ 15 નવેમ્બરે ઉજવવામાં આવે છે. આ કારણ આપીને પંજાબમાં પણ આવી જ માંગ કરવામાં આવી હતી.
By-elections for 9 assembly seats in Uttar Pradesh will now be held on November 20. Earlier the date of voting was November 13. @ECISVEEP‘s changed the dates of the bypoll in UP owing to ‘Kartik Purnima’ as people throng holy places to take a dip. pic.twitter.com/72cYj2fhOe
— Pramod Kumar Singh (@SinghPramod2784) November 4, 2024
આ સમાચાર પણ વાંચો: Maharashtra Assembly Election 2024 : છેલ્લી ઘડીએ દૂર થઈ બાગી નેતાઓની નારાજગી! મહારાષ્ટ્રમાં આટલા બળવાખોર નેતાઓએ ચૂંટણી મેદાન છોડયુ…