By election Date changed : યુપી, પંજાબ, કેરળ પેટાચૂંટણીની તારીખ બદલાઈ, 14 બેઠકો પર હવે 13ને બદલે 20 નવેમ્બરે થશે મતદાન.. જાણો કારણ..

By election Date changed :ઉત્તર પ્રદેશ, પંજાબ અને કેરળમાં વિધાનસભાની પેટાચૂંટણીની તારીખોમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

by kalpana Verat
By election Date changed Bypolls in Kerala, Punjab, and Uttar Pradesh rescheduled for November 20

News Continuous Bureau | Mumbai

By election Date changed :

  •  ચૂંટણી પંચે ઉત્તર પ્રદેશ, પંજાબ અને કેરળમાં પેટાચૂંટણીની તારીખો બદલવાનો નિર્ણય લીધો છે. 

  • ચૂંટણી પંચે ઉત્તર પ્રદેશની 9 વિધાનસભા બેઠકો સહિત અન્ય રાજ્યોની 14 બેઠકોની પેટાચૂંટણીની તારીખમાં ફેરફાર કર્યો છે. 

  • આ બેઠકો માટે 13 નવેમ્બરે મતદાન થવાનું હતું. પરંતુ હવે અહીં 20 નવેમ્બરે મતદાન થશે.

  • ઉત્તર પ્રદેશમાં ભાજપ, આરએલડી અને બસપાએ ચૂંટણીની તારીખો બદલવાની માંગ કરી હતી. 

  • કારતક પૂર્ણિમા પહેલા મેળાનું આયોજન કરવામાં આવે છે અને લોકો મોટી સંખ્યામાં ગંગામાં સ્નાન કરે છે. કાર્તિક પૂર્ણિમા અને ગુરુ નાનક દેવજીનો પ્રકાશ પર્વ 15 નવેમ્બરે ઉજવવામાં આવે છે. આ કારણ આપીને પંજાબમાં પણ આવી જ માંગ કરવામાં આવી હતી.

આ સમાચાર પણ વાંચો: Maharashtra Assembly Election 2024 : છેલ્લી ઘડીએ દૂર થઈ બાગી નેતાઓની નારાજગી! મહારાષ્ટ્રમાં આટલા બળવાખોર નેતાઓએ ચૂંટણી મેદાન છોડયુ…

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More