Site icon

Lok Sabha Elections 2024 : Odisha ઓરિસ્સામાં સુરત વાળી થઈ. કોંગ્રેસના કેન્ડિડેટ ચૂંટણી લડવાની ના પાડી દીધી.

Lok Sabha Elections 2024 : Odisha ઓરિસ્સાની પૂરી સીટ થી કોંગ્રેસની ઉમેદવાર મોહંતીએ ટિકિટ મળ્યા પછી હવે ચૂંટણી લડવાથી ઇન્કાર કરી દીધો છે.

candidate Sucharita Mohanty from Puri at odisha state refused to contest from Congress party.

candidate Sucharita Mohanty from Puri at odisha state refused to contest from Congress party.

News Continuous Bureau | Mumbai

Lok Sabha Elections 2024 :Odisha એક તરફ જ્યાં સુરતના પડઘા શાંત થયા નથી ત્યાં બીજી તરફ કોંગ્રેસ પાર્ટીને પુરીમાં ઝટકો લાગ્યો છે. અહીંના કોંગ્રેસ પાર્ટીના કેન્ડિડેટે છેલ્લી ઘડીએ ચૂંટણી લડવાની ના પાડી દીધી છે. જોકે આવું કરતા સમયે તેણે કહ્યું છે કે તે પાર્ટી માટે કામ કરતી રહેશે પરંતુ તે નારાજ છે.

Join Our WhatsApp Community

Lok Sabha Elections 2024 : Odisha કોંગ્રેસ માટે એક સાંધો ત્યાં 13 તૂટે જેવી સ્થિતિ. 

કોંગ્રેસ ( Congress ) પાર્ટી માટે અઘરો સમય ચાલી રહ્યો છે. તેમણે ઓડિશા ની પૂરી સીટ થી સુચરિતા મોહંતીને  ટિકિટ ( Lok Sabha ticket ) આપી હતી. પરંતુ હવે ચૂંટણી નજીક આવી છે ત્યારે તેને સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું છે કે તે કોંગ્રેસ પાર્ટી માટે કામ જરૂર કરશે પરંતુ કોંગ્રેસથી ચૂંટણી નહીં લડે કારણકે કોંગ્રેસ પાર્ટી એ તેને પૂરતું ફંડ આપ્યું નથી. આ ઉપરાંત તેને કોંગ્રેસની નેતાગીરી પર આરોપ લગાડ્યો હતો કે કાર્યકર્તા ઉપર પૂરુ ધ્યાન આપવામાં આવતું નથી. 

આ સમાચાર પણ વાંચો :  Pakistan: Hindu abduction and conversion પાકિસ્તાનના સાંસદે હિન્દુ બાળકીઓ પર અત્યાચાર સંદર્ભે જોરદાર ભાષણ આપ્યું, વિડીયો વાયરલ…

Lok Sabha Elections 2024 : Odisha કેન્ડિડેટે રાહુલ ગાંધી વિશે શું કહ્યું 

મોહંતીએ ( Sucharita Mohanty ) રાહુલ ગાંધી વિશે કહ્યું હતું કે તેઓ એક સારા નેતા છે પરંતુ પક્ષ જે પ્રકારે ચાલી રહ્યો છે તે પ્રકારે તેઓ ચૂંટણી લડી શકવાની સ્થિતિમાં નથી. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ પાર્ટીના કેન્ડિડેટ દ્વારા આ વિચિત્ર વર્તનને કારણે કોંગ્રેસ પાર્ટી ખરાબ પરિસ્થિતિમાં આવી ગઈ છે.

Sharad Pawar: અંબાણી ના પીએમ નરેન્દ્ર મોદીને ‘અવતાર પુરુષ’ કહેવા પર શરદ પવારે કરી આવી વાત
Maharashtra rain damage: મહારાષ્ટ્રમાં ભારે વરસાદથી ખેડૂતોને મોટું નુકસાન, ૧૮ લાખ હેક્ટરથી વધુ પાકને ફટકો
Indian Railway: સાબરમતી-જોધપુર એક્સપ્રેસ આંશિક રીતે રદ રહેશે
Shri Tuljabhavani Navratri: મહારાષ્ટ્ર સરકારે શ્રી તુળજાભવાની નવરાત્રિ મહોત્સવને ‘મુખ્ય મહોત્સવ’નો દરજ્જો આપ્યો, ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો થશે.
Exit mobile version