News Continuous Bureau | Mumbai
કેન્દ્ર તથા રાજ્ય સરકાર સરકાર દ્વારા લોકોની સુખાકારીમાં વધારો થાય તે માટે લખો નહીં પરંતુ કરોડો રૂપિયા આપવામાં આવે છે જો કે અધિકારી અને કોન્ટ્રાકટરની બેદરકારીના લીધે લોકો હેરાન થતાં હોય છે આવો જ ઘાટ હાલમાં મહારાષ્ટ્રના એક ગામમાં સર્જાયો છે.
Is it a road? Is it a carpet? Is it 40% govt? 🤔
Jalna, Maharashtra.
pic.twitter.com/lr6L5FZvdO— Cow Momma (@Cow__Momma) May 31, 2023
મહારાષ્ટ્રના જલના જિલ્લાના એક ગામમાં નવો રસ્તો બનાવવામાં આવ્યો છે. આ રોડ એવી રીતે બનાવવામાં આવ્યો છે કે તેને જોઈને તમે પણ પૂછશો કે આ રોડ છે કે ડામરની ચાદર? આ રોડને કારણે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. હવે તમે વિચારતા હશો કે આ કયું ગામ છે, આ ગ્લોબલ કોન્ટ્રાક્ટર કોણ છે જે કાર્પેટની જેમ પાથરી શકાય એવો રોડ બનાવે છે?
આ સમાચાર પણ વાંચો: બ્યુટી કોન્ટેસ્ટમાં હારી ગઈ પત્ની, તો પતિએ વિજેતાનો તાજ છીનવી લીધો અને પછી… શું થયું? જુઓ આ વાયરલ વીડિયોમાં.