News Continuous Bureau | Mumbai
ભાજપના(BJP) ધારાસભ્ય(MLA) અતુલ ભાતખલકરની(Atul Bhatkhalkar) મુશ્કેલીઓ હવે વધવાની શક્યતા છે.
સોનિયા ગાંધી(Sonia Gandhi) વિરુદ્ધ વાંધાજનક પોસ્ટ(Offensive post) કરવા બદલ પુણે સાયબર પોલીસે(Pune Cyber Police) અતુલ ભાતખલકર વિરુદ્ધ બિનદખલપાત્ર (NC) ગુનો નોંધ્યો છે.
અતુલ ભાતખલકર પર સોનિયા ગાંધી વિશે અપમાનજનક પોસ્ટ(Offensive post) કરવાનો આરોપ છે.
સંદીપ ભુજબળે(Sandeep Bhujbal) અતુલ ભાતખલકર વિરુદ્ધ પુણે સાયબર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
ઉલ્લેખનીય છે જ નેશનલ હેરાલ્ડ કેસમાં(National Herald case) ED દ્વારા સોનિયા ગાંધીની તપાસ કરવામાં આવી રહી હતી. ત્યારે અતુલ ભાતખલકરે સોનિયા ગાંધી વિશે વાંધાજનક ટ્વિટ કર્યું હતું.
આ સમાચાર પણ વાંચો : છત્રી રેઇનકોટ સાથે જ રાખજો-હવામાન વિભાગે વરસાદને લઈને કરી છે આવી આગાહી-આ તારીખથી વિદાય લેશે ચોમાસુ