Site icon

પશ્ચિમ બંગાળમાં ફરી રાજકીય ઘમસાણ; સીબીઆઇએ તૃણમૂલ કૉન્ગ્રેસના અનેક નેતાઓની ધરપકડ કરી

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૧૭ મે 2021

Join Our WhatsApp Community

સોમવાર

પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કૉન્ગ્રેસ પાર્ટીની સરકાર બનતાંની સાથે જ નારદા સ્ટિંગ ટેપિંગ કેસની તપાસ શરૂ થઈ ગઈ છે. આજે સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશને આ મામલાના આરોપી એવા કૅબિનેટ પ્રધાન ફિરહાદ હકીમ, કેબિનેટ મંત્રી સુવ્રત મુખર્જી, ધારાસભ્ય મદન મિત્રા તેમ જ ભૂતપૂર્વ બીજેપીના નેતા સોવન ચેટર્જીના ઘરે સીબીઆઇએ છાપા માર્યા હતા. ત્યાર બાદ આ નેતાઓને સીબીઆઇની ઓફિસમાં લઈ જવાયા હતા અને પછી તેમની ધરપકડ કરી હતી.

હવે આ તમામ નેતાઓને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે.

બીજી તરફ આ ધરપકડ થતાંની સાથે જ મુખ્ય પ્રધાન મમતા બેનર્જી સીબીઆઈ ઑફિસ પહોંચી ગયાં અને તેમણે ધરપકડનો વિરોધ કર્યો હતો.

Atal Setu Coastal Road Connector: કામ પૂરું છતાં રાહ જોવી પડશે! અટલ સેતુ-કોસ્ટલ રોડ જોડાણ તૈયાર, પણ આ એક વિઘ્ને નવી મુંબઈ એરપોર્ટ જવાની ગણતરી બગાડી
Maharashtra Weather Update: મહારાષ્ટ્રમાં હાડ થીજવતી ઠંડી! ઉત્તરના પવનોએ મુંબઈ સહિત રાજ્યને ઠુંઠવી દીધું, જાણો આગામી 48 કલાકમાં ક્યાં પડશે વધુ ઠંડી
Raj Thackeray on Ladki Bahin Yojana: ‘1500 રૂપિયા તો 15 દિવસમાં પૂરા થઈ જાય છે’, રાજ ઠાકરેએ મોંઘવારી મુદ્દે સરકારને ઘેરી
Raj Thackeray: શું મુંબઈમાં જોવા મળશે મોટો ખેલ? શાંત પ્રચાર પાછળ રાજ ઠાકરેની કઈ વ્યૂહરચના છે? ઠાકરેએ પોતે જ ખોલ્યા પત્તા
Exit mobile version