Site icon

કેન્દ્રીય તપાસ એજન્સી સીબીઆઈ એક્શન મોડમાં, ગાંધીનગરમાં આ IAS અધિકારીને ત્યાં પાડ્યા દરોડા, ભ્રષ્ટ અધિકારીઓમાં ફફડાટ.. 

News Continuous Bureau | Mumbai

ગુજરાતના(Gujarat) ભ્રષ્ટ(Corrupt) IAS અને IPS અધિકારીઓ(IPS officers) સામે ઇન્કમટેક્સ વિભાગે(Incometax department) લાલ આંખ કરી છે. 

Join Our WhatsApp Community

ગાંધીનગરમાં(Gandhinagar) CBI કેન્દ્રીય તપાસ એજન્સી દ્વારા ગુજરાત કેડરના(Gujarat cadre) આઇએએસ અધિકારી (IAS officer) કે. રાજેશ(k.Rajesh) ના નિવાસસ્થાને દરોડા પાડવામાં આવ્યા છે. 

IAS કંકિપતિ રાજેશ જોઈન્ટ સેક્રેટરી ને(Joint Secretary) ત્યાં આવક કરતાં વધુ સંપત્તિ મામલે સીબીઆઇએ(CBI) દરોડા પાડ્યા છે. 

IAS ઓફિસરને ત્યાં કેન્દ્રની એજન્સીએ(Central Agency) પાડેલી રેડમાં મોટા પાયે રોકડ રકમ ઝડપાઇ હોવાની ચર્ચા પણ થઈ રહી છે.

હાલ તે સામાન્ય વહીવટ વિભાગમાં(General Administration Department) સંયુક્ત સચિવ(Joint Secretary) તરીકે કામ કરી રહ્યા છે.

આ સમાચાર પણ વાંચો :  સિદ્ધુ નહીં કરે સરેન્ડર? સુપ્રીમ કોર્ટ પાસે આ કારણ ધરીને માંગ્યો સમય; જાણો વિગતે  

Garvi Gurjari: ગરવી ગુર્જરી દ્વારા છેલ્લા ૦૭ મહિનામાં રાજ્ય-રાજ્ય બહાર રૂા.૧૭ કરોડથી વધારે કિંમતની સ્વદેશી હાથશાળ-હસ્તકલાની ચીજ વસ્તુઓનું વેચાણ
Delhi Blast: દિલ્હી બ્લાસ્ટ કેસમાં મોટું એક્શન, ૪ આતંકવાદી ડોક્ટરોના લાઇસન્સ રદ્દ, કરકિર્દીનો આવ્યો અંત.
Bihar Election Results 2025: બિહાર CM કોણ બનશે? JDU નેતા શ્યામ રજકે ચૂંટણી પરિણામો પહેલા જ કરી દીધો સૌથી મોટો દાવો, રાજકારણમાં ગરમાવો!
Gujarat ATS: ગુજરાત એટીએસની મોટી કાર્યવાહી! પાકિસ્તાન સાથે સંબંધ ધરાવતા આતંકવાદી શંકાસ્પદની ધરપકડ
Exit mobile version