217
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
સીબીઆઇએ(CBI) દિલ્હી આબકારી નીતિમાં(Delhi Excise Policy) કથિત અનિયમિતતાઓના મામલે રાષ્ટ્રીય રાજધાની (National Capital) અને 7 અન્ય રાજ્યોમાં 21 સ્થળો પર દરોડા પાડ્યા.
તપાસ એજન્સીએ(Investigating agency) ડેપ્યુટી સીએમ(Deputy CM) મનીષ સિસોદિયાના(Manish Sisodia) ધરે પણ દરોડા પાડ્યા. ત્યારે આ મામલે સીબીઆઇએ FIR નોંધાવી છે.
સીબીઆઇએ આ મામલે 15 લોકોને આરોપી ગણાવ્યા છે. મનીષ સિસોદિયાને આરોપી નંબર 1 ગણાવ્યા છે.
સીબીઆઇએ પીસી અધિનિયમ 1988, 120-બી, 477એ, મૂળ ગુના હેઠળ કેસ નોંધ્યો છે.
આ સમાચાર પણ વાંચો : દહીંહાંડીના ઉત્સવમાં ગોવિંદાઓ ભુલ્યા ભાન 5 – 10 નહીં પણ હજારો દંડાયા. આંકડો જાણી આંખો પહોળી થઈ જશે
You Might Be Interested In