Site icon

દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયાના ઘરે CBIના દરોડા. આ મામલે તપાસ એજન્સીએ નોંધી FIR 

News Continuous Bureau | Mumbai

સીબીઆઇએ(CBI) દિલ્હી આબકારી નીતિમાં(Delhi Excise Policy) કથિત અનિયમિતતાઓના મામલે રાષ્ટ્રીય રાજધાની (National Capital) અને 7 અન્ય રાજ્યોમાં 21 સ્થળો પર દરોડા પાડ્યા.

Join Our WhatsApp Community

તપાસ એજન્સીએ(Investigating agency) ડેપ્યુટી સીએમ(Deputy CM) મનીષ સિસોદિયાના(Manish Sisodia) ધરે પણ દરોડા પાડ્યા. ત્યારે આ મામલે સીબીઆઇએ FIR નોંધાવી છે.

સીબીઆઇએ આ મામલે 15 લોકોને આરોપી ગણાવ્યા છે. મનીષ સિસોદિયાને આરોપી નંબર 1 ગણાવ્યા છે. 

સીબીઆઇએ પીસી અધિનિયમ 1988, 120-બી, 477એ, મૂળ ગુના હેઠળ કેસ નોંધ્યો છે.

આ સમાચાર પણ વાંચો : દહીંહાંડીના ઉત્સવમાં ગોવિંદાઓ ભુલ્યા ભાન 5 – 10 નહીં પણ હજારો દંડાયા. આંકડો જાણી આંખો પહોળી થઈ જશે

Delhi Car Blast: દિલ્હી બ્લાસ્ટ ડૉ. શાહીનને બુરખાથી નફરત! યુરોપ-ઓસ્ટ્રેલિયા જવાની હતી, પૂર્વ પતિએ ખોલ્યા અંગત જીવનના રાજ
PM Modi: દિલ્હી બ્લાસ્ટના ઘાયલોને LNJP હોસ્પિટલમાં મળ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદી
Delhi Blast: ૩૦૦ કિલો એમોનિયમ નાઇટ્રેટ ક્યાં છુપાયેલો છે? વિસ્ફોટક બાંગ્લાદેશ-નેપાળના રસ્તે ભારત આવ્યો!
Ayodhya blast: આતંકવાદીઓનો ખતરનાક પ્લાન: અયોધ્યામાં વિસ્ફોટ કરવા ‘સ્લીપર મોડ્યુલ’ એક્ટિવેટ કર્યું હતું! વારાણસી પણ નિશાના પર હતું
Exit mobile version