- સીબીઆઈએ પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના નેતા વિનય મિશ્રાના ઘર સહિત અનેક જગ્યાઓ પર દરોડા પાડ્યા છે.
- સીબીઆઈએ પશુઓની દાણચોરીના મામલે તલાશી લીધી હતી.
- સીબીઆઈએ ટીએમસી નેતા વિનય મિશ્રા વિરુદ્ધ લુક આઉટ નોટિસ જારી કરી છે જેથી તેઓ દેશ છોડી ન જઈ શકે.
પશ્ચિમ બંગાળમાં ઉથલપાથલ: તૃણમૂલ કોંગ્રેસના નેતા વિનય મિશ્રાનાં ઘર પર CBI ના દરોડા, જાણો કેમ થઈ કાર્યવાહી…
