Site icon

કાર્તિ ચિદમ્બરમની મુશ્કેલીઓ વધી, હવે ઈડીએ આ મામલે નોંધ્યો મની લોન્ડરિંગનો કેસ.. થઇ શકે છે પૂછપરછ.. 

News Continuous Bureau | Mumbai

ભૂતપૂર્વ કેન્દ્રીય નાણામંત્રી(Former Union Finance Minister) પી. ચિદમ્બરમના(P. Chidambaram) પુત્ર કોંગ્રેસના(Congress) સાંસદ કાર્તિ ચિદમ્બરમની(MP Karti Chidambaram) મુશ્કેલીઓ વધી રહી છે.

Join Our WhatsApp Community

ચીની નાગરિકોના(Chinese citizens) ભારતીય વીઝા(Indian visa) ઈશ્યુ કરવાના મામલે CBI બાદ હવે EDએ મની લોન્ડરિંગનો(Money laundering) કેસ નોંધ્યો છે.

હવે કાર્તિ ચિદમ્બરમની 26મેના રોજ CBI પૂછપરછ કરી શકે છે. 

આ પૂછપરછ દિલ્હીમાં(Delhi) કેન્દ્રીય તપાસ એજન્સી CBI હેડક્વાર્ટરમાં(CBI headquarters) કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ ચીનના નાગરીકોને વિઝા અપાવવાના કેસમાં CBI  કેટલા સ્થળોએ દરોડા પડ્યા હતા

આ સમાચાર પણ વાંચો: જ્ઞાનવાપી કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં થયો ટ્રાન્સફર, નવી અરજી પર થયો મોટો નિર્ણય, હવે આ તારીખે થશે સુનાવણી…  

Maharashtra Weather Update: મુંબઈ-પુણે સહિત આખું મહારાષ્ટ્ર ઠુંઠવાશે! ઠંડીના જોર સાથે વાદળછાયું આકાશ, શું માવઠું પડશે? જાણો હવામાન વિભાગની લેટેસ્ટ ચેતવણી
BMC Mayor Election: મુંબઈના મેયરની ચાવી હવે અમિત શાહના હાથમાં? શિંદે જૂથના કોર્પોરેટરોની હોટલબંધી ખતમ, પણ મેયર પદનું સસ્પેન્સ દિલ્હી પહોંચ્યું
BMC Mayor Race: મુંબઈ મેયર પદ માટે ભાજપ અને ઉદ્ધવ જૂથ વચ્ચે ગુપ્ત મંત્રણાની ચર્ચા; બદલાતા રાજકીય સમીકરણો વચ્ચે કોણ મારશે બાજી?
Maharashtra Politics: એકનાથ શિંદેની મંત્રીઓ પર નારાજગી અને મુંબઈમાં શરૂ થયેલું ‘હોટલ પોલિટિક્સ’; જાણો કેમ લીવો પડ્યો આ નિર્ણય
Exit mobile version