Gujarat Vikas Saptah: ગુજરાતમાં વિકાસ સપ્તાહની ઉજવણી, રાજ્યના આ મહત્વપૂર્ણ સ્થળો પર કરવામાં આવી રંગબેરંગી નયનરમ્ય લાઈટિંગ. જુઓ ફોટોસ

Gujarat Vikas Saptah: કેપિટલ સિટી ગાંધીનગર રોશનીથી ઝળહળી ઉઠ્યું. ગુજરાત વિધાનસભા, સચિવાલય, મહાત્મા મંદિર, સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડન સહિત વિવિધ સરકારી ઈમારતો શણગારાઈ. શહેરીજનો નયનરમ્ય લાઈટિંગનો નજારો જોઈ અભિભૂત

Celebrating Gujarat Vikas Saptah, colorful scenic lighting at these important places in the state. See photos

News Continuous Bureau | Mumbai

Gujarat Vikas Saptah: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની અત્યાર સુધીની ૨૩ વર્ષની સંકલ્પ સિદ્ધિની ગાથા જનજનમાં ઉજાગર કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા ગુજરાતભરમાં તા. ૭ ઓક્ટોબરથી ૧૫ ઓક્ટોબર સુધી વિકાસ સપ્તાહની ઉમંગભેર ઉજવણીનો શુભારંભ થયો છે. આ વર્ષે વિકાસ સપ્તાહ દરમિયાન વધુને વધુ નાગરિકો સહભાગી થાય તેવા હેતુ સાથે વહીવટી તંત્રના સંકલનમાં રહીને વિવિધલક્ષી કાર્યક્રમો રાજયભરમાં યોજાશે. જે અંતર્ગત રાજ્યના વિવિધ મહત્વપૂર્ણ સ્થળોનું સુશોભન અને લાઈટીંગ કરવામાં આવ્યું છે.  

Join Our WhatsApp Community
Celebrating Gujarat Vikas Saptah, colorful scenic lighting at these important places in the state. See photos

Celebrating Gujarat Vikas Saptah, colorful scenic lighting at these important places in the state. See photos

Celebrating Gujarat Vikas Saptah, colorful scenic lighting at these important places in the state. See photos

Celebrating Gujarat Vikas Saptah, colorful scenic lighting at these important places in the state. See photos

Celebrating Gujarat Vikas Saptah, colorful scenic lighting at these important places in the state. See photos

જનભાગીદારીથી યોજાનાર વિકાસ સપ્તાહની ( Vikas Saptah ) ઉજવણી અંતર્ગત ગાંધીનગરની વિવિધ સરકારી ઈમારતો આકર્ષક રોશનીથી શણગારવામાં આવી છે, જેમાં ( Gujarat Government ) ગુજરાત વિધાનસભા, સચિવાલય, મહાત્મા મંદિર- દાંડી બ્રિજ, સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડન સહિત વિવિધ ઈમારતો પર રંગબેરંગી નયનરમ્ય લાઈટિંગ કરવામાં આવ્યું છે. ગાંધીનગરના ( Gujarat  ) વિવિધ સ્થળોને અદ્દભૂત અને આંખોને આંજી દેતી મનમોહક લાગતી રોશનીથી સજાવવામાં આવતાં, આ નજારો જોઈ શહેરીજનોમાં આનંદની લાગણી જોવા મળી  રહી છે.

Celebrating Gujarat Vikas Saptah, colorful scenic lighting at these important places in the state. See photos

Celebrating Gujarat Vikas Saptah, colorful scenic lighting at these important places in the state. See photos

Celebrating Gujarat Vikas Saptah, colorful scenic lighting at these important places in the state. See photos

આ સમાચાર પણ વાંચો: Indian Air Force Day: આજે 92મો ભારતીય વાયુ સેના દિવસ, PM મોદીએ વાયુ યોદ્ધાઓને પાઠવી શુભેચ્છા.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Celebrating Gujarat Vikas Saptah, colorful scenic lighting at these important places in the state. See photos

Bharat Parv 2025: ભારત પર્વ: રંગો, રસો અને રિવાજોનો ઉત્સવ:
Delhi Car Blast: દિલ્હી બ્લાસ્ટ ડૉ. શાહીનને બુરખાથી નફરત! યુરોપ-ઓસ્ટ્રેલિયા જવાની હતી, પૂર્વ પતિએ ખોલ્યા અંગત જીવનના રાજ
PM Modi: દિલ્હી બ્લાસ્ટના ઘાયલોને LNJP હોસ્પિટલમાં મળ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદી
Delhi Blast: ૩૦૦ કિલો એમોનિયમ નાઇટ્રેટ ક્યાં છુપાયેલો છે? વિસ્ફોટક બાંગ્લાદેશ-નેપાળના રસ્તે ભારત આવ્યો!
Exit mobile version