Site icon

Gujarat Vikas Saptah: ગુજરાતમાં “વિકાસ સપ્તાહ”ની ઉજવણીનો થયો પ્રારંભ, CM ભૂપેન્દ્ર પટેલ તથા રાજ્ય મંત્રીમંડળના મંત્રીઓએ લીધી આ પ્રતિજ્ઞા.

Gujarat Vikas Saptah: નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગુજરાતની સફળ સર્વગ્રાહી વિકાસયાત્રાના ૨૩ વર્ષની સફળતાની ઉજવણીના વિકાસ સપ્તાહનો પ્રારંભ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા રાજ્ય મંત્રીમંડળના મંત્રીઓ - મુખ્ય સચિવશ્રી તથા વરિષ્ઠ સચિવશ્રીઓ અને અધિકારીઓએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જોયેલા વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા મન-વચન અને કમર્થી તત્પર રહેવા સાથે દેશ માટે સમર્પિત ભાવની સામુહિક ભારત વિકાસ પ્રતિજ્ઞા લીધી

Celebration of Vikas Saptah started in Gujarat, CM Bhupendra Patel and State Cabinet Ministers took this pledge.

Celebration of Vikas Saptah started in Gujarat, CM Bhupendra Patel and State Cabinet Ministers took this pledge.

News Continuous Bureau | Mumbai 

Gujarat Vikas Saptah: શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના 14માં મુખ્યમંત્રી તરીકે તા. 7 ઓક્ટોબર, 2001ના દિવસે શપથ લઈને ગુજરાતની વિકાસ યાત્રાની કરવટ બદલી હતી.  

Join Our WhatsApp Community

તેમના નેતૃત્વ અને માર્ગદર્શનમાં ગુજરાતની ( Gujarat  ) 2001થી 2024 સુધીની 23 વર્ષની સર્વગ્રાહી વૈશ્વિક વિકાસ યાત્રાની સફળતાની ગાથામાં જનભાગીદારીને જોડીને તા. 07 થી 15 ઓક્ટોબર સુધી થનારા “વિકાસ સપ્તાહ”ની ઉજવણીનો પ્રારંભ ભારત વિકાસ પ્રતિજ્ઞાથી થયો છે. 

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ( Bhupendra Patel ) તથા રાજ્ય મંત્રીમંડળના મંત્રીશ્રીઓ – મુખ્ય સચિવશ્રી તથા વરિષ્ઠ  સચિવશ્રીઓ અને અધિકારીઓએ વિધાનસભા પોડિયમમાં યોજાયેલા સામુહિક પ્રતિજ્ઞા પઠનમાં જોડાઈને “ભારત વિકાસ પ્રતિજ્ઞા” લીધી હતી.

દેશના વડાપ્રધાન તરીકે શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકસિત ભારતના નિર્માણનો સંકલ્પ કર્યો છે તેને સાકાર કરવામાં પોતાનું સંપૂર્ણ યોગદાન માટે મન-કર્મ-વચનથી તત્પર રહેવા સાથે દેશ માટે સમર્પિત ભાવની સામુહિક ભારત વિકાસ પ્રતિજ્ઞા સૌએ કરી હતી. 

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ( Gujarat CM ) સહિત મંત્રીએ અને મુખ્ય સચિવ શ્રી રાજકુમાર અને વરિષ્ઠ સચિવશ્રીઓએ જે ભારત વિકાસ ( Vikas Saptah ) પ્રતિજ્ઞા લીધી છે તેમાં જણાવાયું છે કે – 

આ સમાચાર પણ વાંચો:  JP Nadda: કેન્દ્રીય મંત્રી JP નડ્ડાએ WHOની દક્ષિણ પૂર્વ એશિયા ક્ષેત્રની પ્રાદેશિક સમિતિના 77માં સત્રને કર્યું સંબોધન, વિશ્વના આ દેશોના આરોગ્ય મંત્રી રહ્યાં ઉપસ્થિત.

Gujarat Vikas Saptah:  હું ભારતના જવાબદાર નાગરિક તરીકે પ્રતિજ્ઞા લઉં છું કે..

વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત ભારત વિકાસ પ્રતિજ્ઞા ઓનલાઈન લઈ શકાય તે હેતુથી  https://pledge.mygov.in/bharat-vikas/ પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે. તેનો લાભ રાજ્યના નાગરિકો લઈ શકશે અને પ્રતિજ્ઞા લીધાનું સર્ટિફિકેટ મેળવી શકશે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Maharashtra Civic Election Results 2026: મહારાષ્ટ્ર મહાનગરપાલિકા ચૂંટણી પરિણામ 2026 લાઈવ: મુંબઈમાં મતગણતરી ધીમી ગતિએ, નાગપુરમાં ભાજપની લીડ,છત્રપતિ સંભાજીનગરમાં ભાજપ ૧૨ બેઠકો પર આગળ
Maharashtra Civic Election Results 2026: મહારાષ્ટ્ર મહાનગરપાલિકા ચૂંટણી પરિણામ 2026 લાઈવ: ઠાણે, પુણે અને નાગપુર જેવા વ્યૂહાત્મક શહેરોમાં ભાજપે મેળવી છે પ્રારંભિક લીડ., જાણો અન્ય પક્ષોની હાલત.
BMC Election Result 2026 Live: મહારાષ્ટ્ર મહાનગરપાલિકા ચૂંટણી પરિણામ 2026 લાઈવ: શરૂઆતી વલણોમાં ભાજપની મોટી સરસાઈ; મુંબઈ-પુણેમાં ‘મહાયુતિ’ નો દબદબો, જાણો અન્ય પક્ષોની હાલત.
BMC Election Results 2026: Maharashtra BMC Election Results 2026: છત્રપતિ સંભાજીનગરમાં મતગણતરી કેન્દ્રો પર હોબાળો, પોલીસે સ્થિતિ સંભાળી; મુંબઈમાં ભાજપના 130 બેઠકોના દાવાથી રાજકીય ગરમાવો
Exit mobile version