Site icon News Continuous Bureau | Mumbai

અમરાવતીના સાંસદ નવનીત રાણાના જીવને જોખમ, કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા આપવામાં આવી ‘આ’ કેટેગીરીની સુરક્ષા; જાણો વિગતે

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Channel

મહારાષ્ટ્રના અમરાવતીના સાંસદ નવનીત રાણાને (Navneet Rana) કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા વાય પ્લસ શ્રેણીની સુરક્ષા પૂરી પાડવામાં આવી છે.

સેન્ટ્રલ ઈન્ટેલિજન્સ એજન્સીના(Central Intelligence Agency) જણાવ્યા અનુસાર રાણાનો જીવ જોખમમાં છે કારણ કે તે લોકસભામાં સતત રાજ્ય સરકાર વિરુદ્ધ સ્ટેન્ડ લઈ રહ્યા હતા. 

આ પછી, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની(Amit shah) સૂચના અનુસાર તેમને વાય-પ્લસ શ્રેણીની સુરક્ષા આપવામાં આવી છે.

એટલે કે હવે સાંસદ(MP) નવનીત રાણાને દેશમાં ગમે ત્યાં મુસાફરી કરતી વખતે વાય પ્લસ સ્તરનું સુરક્ષા કવચ મળશે. 

હવે નવનીત રાણાની સુરક્ષામાં 11 કમાન્ડો તૈનાત રહેશે. સુરક્ષા વ્યવસ્થામાં SPO, NSG કમાન્ડો, CSF ગનમેન, સરકારી પાયલટ કાર, બે સ્કોર્પિયો વાહનોનો સમાવેશ થાય છે. 

સુરક્ષા ટીમ 24 કલાક સાંસદ નવનીત રવિ રાણા સાથે રહેશે.

આ સમાચાર પણ વાંચો : વિધાર્થીઓ માટે સારા સમાચાર: મહારાષ્ટ્રની તમામ સ્કૂલોમાં આ વર્ષે 2જી મેથી ઉનાળાનું વેકેશન શરૂ થશે, સરકારે બહાર પાડ્યો પરિપત્ર; જાણો ક્યારથી ચાલુ થશે નવું શૈક્ષણિક વર્ષ

Samruddhi Expressway Ganja Smuggling સમૃદ્ધિ મહામાર્ગ પર ગાંજાની દાણચોરીનો પર્દાફાશ વાશિમ પોલીસે 350 કિલો માદક દ્રવ્યો જપ્ત કર્યા, બે અલગઅલગ કાર્યવાહીથી ખળભળાટ
Maharashtra FDA Raids FDA ના રાજ્યવ્યાપી દરોડા કેમિકલથી પકવેલાં કેળાં અને ડિટર્જન્ટવાળું દૂધ ઝડપાયું; મુંબઈકોંકણમાંથી ₹1.29 કરોડનો મુદ્દામાલ જપ્ત
Uddhav Thackeray Setback ઉદ્ધવ ઠાકરે જૂથને મોટો ઝટકો? ‘ત્યાં સુધી તમામ અધિકાર ભોગવવાનો સંપૂર્ણ હક’ સુપ્રીમ કોર્ટમાં એકનાથ શિંદે જૂથની જોરદાર દલીલ
Eknath Shinde PM Modi Delhi Meeting વડાપ્રધાન મોદી સાથે દિલ્હીમાં માત્ર ‘આ’ એક જ મુદ્દે 30 મિનિટ થઈ ચર્ચા નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ જાહેર સભામાં કર્યો મોટો ખુલાસો
Exit mobile version