201
Join Our WhatsApp Community
- મમતા બેનર્જીની પાર્ટી તૃણમૂલમાંથી રાજીનામાના એક દિવસ બાદ જ શુભેંદુ અધિકારીને કેન્દ્ર તરફથી Z કેટેગરીની સુરક્ષા આપવાની નિર્ણય લેવામાં આવ્યો છે.
- તેમને બુલેટપ્રૂફ ગાડી પણ મળશે. બંગાળની બહાર તેમને Y+ સિક્યોરિટી કવર મળશે.
- મમતાની નજીકના શુભેંદુએ બુધવારે ધારાસભ્ય અને ગુરુવારે પાર્ટીમાંથી રાજીનામું આપ્યું હતું.એવી અટકળો છે કે આ દરમિયાન શુભેંદુ ભાજપમાં જોડાઇ શકે છે.
You Might Be Interested In
