200
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
ઉદ્ધવ ઠાકરે(Uddhav Thackeray) આખરે કોંગ્રેસ પાર્ટી(Congress)ના રસ્તે આગળ વધી રહ્યા હોય તેવું લાગે છે. કાર્યકર્તાઓ સાથે સીધા સંવાદમાં તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે શિવસેના(Shiv sena)પાર્ટી ઠાકરે અટક વગર ચાલી શકવાની નથી. આ ઉપરાંત તેમણે કહ્યું કે નારાજ થયેલા ધારાસભ્યો(Rebel MLAs) માં હિંમત હોય તો ધનુષ્ય અને બાણ આ નિશાની(pary sign) છોડીને ચૂંટણીના મેદાનમાં આવે અને ચૂંટણી જીતી બતાવે.
આ સમાચાર પણ વાંચો : પરસ્પર ધમકીનું સત્ર પતી ગયું- હવે રસ્તા પર થશે સીધી હાથાપાઈ- ઉદ્ધવ ઠાકરેએ લીધું આ પગલું
આ રીતે ઉદ્ધવ ઠાકરે આડકતરા શબ્દોમાં કહી દીધું છે કે શિવસેના પાર્ટી એ ઠાકરે પરિવાર(Thackeray family)ની છે. તેમજ બાળાસાહેબ ઠાકરે(Balasaheb Thackeray)ના નામ વગર શિવસેનામાં પત્તું પણ હલવાનું નથી.
You Might Be Interested In