News Continuous Bureau | Mumbai
- ઝારખંડના પૂર્વ સીએમ ચંપાઈ સોરેને ભાજપમાં જોડાવાનો નિર્ણય કર્યો છે. આસામના મુખ્યમંત્રી હેમંત બિસ્વા સરમાએ કઇ તારીખે જોડાશે તે મુદ્દે પણ ખુલાસો કર્યો છે.
- પૂર્વ સીએમ ચંપાઈ સોરેન છેલ્લા ઘણા દિવસોથી હેમંત સોરેનના ઝારખંડ મુક્તિ મોરચા સામે ખુલ્લેઆમ નારાજગી વ્યક્ત કરી રહ્યા હતા.
- હેમંત સોરેને સીએમ પદ પરથી રાજીનામું આપી દીધું હતું ત્યારબાદ ચંપાઈ સોરેનને ઝારખંડના નવા સીએમ બનાવવામાં આવ્યા હતા.
Former Chief Minister of Jharkhand and a distinguished Adivasi leader of our country, @ChampaiSoren Ji met Hon’ble Union Home Minister @AmitShah Ji a short while ago. He will officially join the @BJP4India on 30th August in Ranchi. pic.twitter.com/OOAhpgrvmu
Join Our WhatsApp Community — Himanta Biswa Sarma (@himantabiswa) August 26, 2024
આ સમાચાર પણ વાંચોઃShivaji Maharaj Statue Collapse: મહારાષ્ટ્રમાં શિવાજી મહારાજની પ્રતિમા ધ્વસ્ત, 8 મહિના પહેલા જ PM મોદીએ કર્યું હતું અનાવરણ; વિપક્ષે સાધ્યું નિશાન..
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)