મહારાષ્ટ્રમાં આજથી ચાર દિવસ વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં થઈ શકે છે મેઘમહેર; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 30 ઑગસ્ટ, 2021

સોમવાર

મહારાષ્ટ્રમાં ગયા મહિને ભારેથી અતિ ભારે વરસાદ પડ્યા બાદ અને થોડા દિવસ ચોમાસાએ વિરામ લીધા પછી એ ફરી સક્રિય થવાની આગાહી હવામાન ખાતાએ કરી છે. 

હવામાન ખાતાએ આગામી ચાર દિવસ એટલે કે 30, 31-ઓગસ્ટ 1,2-સપ્ટેમ્બર દરમિયાન મુંબઈ સહિત મહારાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં ભારેથી મુશળધાર વર્ષા થાય તેવી આગાહી કરી છે.

હવામાન ખાતાની આગાહી મુજબ કોંકણના પાલઘર (30, 31 ઓગસ્ટ- 1,2- સપ્ટેમ્બર)માં ભારેથી અતિભારે વર્ષા (યસો-ઓરેન્જ એલર્ટ), મુંબઈ 31-1 ભારે વર્ષા (યલો એલર્ટ) રાયગઢ 30,31,1 ભારેથી અતિભારે વરસાદ (યલો-ઓરેન્જ એલર્ટ) થવાની શક્યતા છે.

સાથોસાથ મધ્ય મહારાષ્ટ્રનાં ધુળે,  નંદુરબાર, જળગાંવ, નાશિકમાં 30, 31 ઓગસ્ટ, 1,2 સપ્ટેમ્બર દરમિયાન ભારે વર્ષા (યલો એલર્ટ), મરાઠવાડાના ઔરંગાબાદ, જાલના, પરભણી, બીડ, હિંગોળી, નાંદેડ, લાતુરમાં  ૩૦-૧ ભારે વર્ષા  જ્યારે વિદર્ભના અકોલા, ભંડારા, ચંદ્રપુર, નાગપુરમાં ભારે વર્ષા થવાની શક્યતા છે.

મુંબઈમાં કોરોનાની ત્રીજી લહેરનું જોખમ, ચિલ્ડ્રન હોમના આટલા બાળકો મળ્યા કોરોના સંક્રમિત; જાણો વિગતે 

By Dr. Mayur Parikh

Dr. Mayur Parikh, is a seasoned journalist with 23 years of experience in the field of journalism. showcasing his expertise and commitment to the profession.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

વેલકમ ટુ ધ જંગલ’માં દિશા પાટનીનો જલવો! અભિનેત્રી એ શેર કરી તેની તસવીરો શ્રીલીલાના નવા આઉટફિટે સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ! , જુઓ વાયરલ તસવીરો! લંડનની પાર્ટીમાં ઈશા અંબાણીનો જલવો! તસવીરો થઇ સોશિયલ મીડિયા પર વાયરલ. રકુલ પ્રીત સિંહનો કિલર લુક: સોફ્ટ વેવ્ઝ અને મિનિમલ જ્વેલરી સાથે આપ્યા ક્લાસી પોઝ, જુઓ તસવીરો બોલિવૂડમાં શરણાઈઓ વાગશે! અંશુલા કપૂરના લગ્નની વિધિઓ શરૂ, જુઓ તસવીરો બ્લેક રફલ્સમાં શ્રુતિ હાસનનો કિલર લુક! અભિનેત્રીનો નવો અવતાર સોશિયલ મીડિયા પર વાયરલ ફિલ્મો માટે છોડ્યો અભ્યાસ, પછી બની ‘ધક-ધક ગર્લ’! જાણો કેટલી ભણેલી છે માધુરી દીક્ષિત ૪૫ની ઉંમરે ટીવી એક્ટ્રેસ કિશ્વર મર્ચન્ટ નો બીચ લુક વાયરલ, મોનોકિનીમાં આપ્યા કિલર પોઝ! બાલકનીમાં મોનાલિસાનો કાતિલાના અંદાજ, તસવીરો જોઈને ફેન્સના દિલના ધબકારા વધ્યા ટાઇગર પ્રિન્ટ ડ્રેસમાં દિશાનો કિલર લુક, ફેન્સ બોલ્યા- ‘જંગલી બિલ્લી’!