News Continuous Bureau | Mumbai
Chandan Gupta Murder Case:
-
કાસગંજના ચંદન ગુપ્તા હત્યા કેસમાં તમામ 28 દોષિતોને આજીવન કેદની સજા સંભળાવવામાં આવી છે.
-
6 વર્ષ 11 મહિના અને 7 દિવસની લાંબી રાહ બાદ આજે સજાની જાહેરાત કરવામાં આવી છે.
-
26 જાન્યુઆરી, 2018ના રોજ યુપીના કાસગંજ જિલ્લામાં તિરંગા યાત્રા દરમિયાન ચંદન ગુપ્તાની હત્યા કરવામાં આવી હતી.
-
ચંદનના પરિવારે લાંબી કાનૂની લડાઈ લડી અને આજે સજાની જાહેરાત કરવામાં આવી છે.
-
આજે આ કૌભાંડ કેસના દોષિતોને સજા થઇ છે. આવી સ્થિતિમાં કોર્ટની બહાર કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.
-
મહત્વનું છે કે ચંદન ગુપ્તા મર્ડર કેસ બાદ કાસગંજમાં ભારે તંગદિલી ફેલાઈ ગઈ હતી. તોડફોડ, આગચંપી અને પથ્થરમારો થયો હતો. આ ઘટનાએ સમગ્ર દેશમાં ખળભળાટ મચાવી દીધો હતો.
આ સમાચાર પણ વાંચો : Adani bribery case: અમેરિકામાં અદાણીના લાંચ કેસમાં મોટું અપડેટ, ન્યૂયોર્ક કોર્ટે આપ્યા આ આદેશ.. વધી શકે ઉધોગપતિની મુશ્કેલીઓ…
A special National Investigation Agency (NIA) court in Lucknow sentenced to life 28 persons for the murder of Chandan Gupta (22) who was killed in a communal clash that broke in the aftermath of a Tiranga Yatra in Uttar Pradesh’s Kasganj district on January 26, 2018. pic.twitter.com/p6lasnhNQj
— Piyush Rai (@Benarasiyaa) January 3, 2025
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)