ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૨૦ એપ્રિલ 2021
મંગળવાર
એક તરફ સરકારી અધિકારીઓની ટીકા થઈ રહી છે ત્યારે બીજી તરફ એવા સરકારી અધિકારીઓ પણ છે જે પોતાના સ્વાસ્થ્યની ચિંતા કર્યા વગર ડ્યુટી નિભાવી રહ્યા છે. આવા જ એક મહિલા છે શિલ્પા શાહુ. શિલ્પા પાંચ મહિનાની ગર્ભવતી ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ છે. તેમ છતાં ધમધોકાર તાપ માં લાકડી લઈને લોકોને સમજાવી રહ્યા છે કે તેઓ ઘરની બહાર ના નીકળે.
શ્રી કૃષ્ણ જન્મભૂમિ મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો. માગણી મૂકી કે મસ્જિદ ની જગ્યા ખાલી કરો.
છત્તિસગઢના દંતેવાડામાં ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ પાંચ મહિના ગર્ભવતી મહિલા છે. તેમ છતાં રસ્તા પર લોકોને સમજાવે છે કે બહાર ન નીકળો. જુઓ વિડિયો… pic.twitter.com/9eYwG8uZLn
— news continuous (@NewsContinuous) April 20, 2021