Site icon

Chennai Pune Bharat Gaurav Train: ભારત ગૌરવ યાત્રા ટ્રેનના મુસાફરોને ફૂડ પોઈઝનિંગ, આટલા લોકો હોસ્પિટલમાં દાખલ…. જાણો શું છે આ સંપુર્ણ મામલો..

Chennai Pune Bharat Gaurav Train: ચેન્નાઈથી પુણે આવી રહેલી ભારત ગૌરવ યાત્રા ટ્રેનમાં ફૂડ પોઈઝનિંગનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. રાત્રે જમ્યા બાદ સુઈ જતા મુસાફરોને હાલાકી શરૂ થઈ હતી. જેના કારણે આ મુસાફરોની સારવાર માટે પુણે રેલવે સ્ટેશન પર તાકીદે વ્યવસ્થા કરવામાં આવી છે…

Chennai Pune Bharat Gaurav Train Bharat Gaurav Yatra train passengers food poisoning, 40 people admitted to hospital

Chennai Pune Bharat Gaurav Train Bharat Gaurav Yatra train passengers food poisoning, 40 people admitted to hospital

News Continuous Bureau | Mumbai

Chennai Pune Bharat Gaurav Train: ચેન્નાઈથી પુણે આવી રહેલી ભારત ગૌરવ યાત્રા ટ્રેનમાં ( Chennai Pune Bharat Gaurav Train ) ફૂડ પોઈઝનિંગનો ( food poisoning ) ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. રાત્રે જમ્યા બાદ સુઈ જતા મુસાફરોને ( passengers ) હાલાકી શરૂ થઈ હતી. જેના કારણે આ મુસાફરોની સારવાર માટે પુણે ( Pune ) રેલવે સ્ટેશન પર તાકીદે વ્યવસ્થા કરવામાં આવી છે. કુલ 40 મુસાફરો ફૂડ પોઈઝનિંગનો ભોગ બન્યા હતા.

Join Our WhatsApp Community

હાલમાં પ્રશાસને માહિતી આપી છે કે તમામ મુસાફરોની હાલત સ્થિર છે. જો કે મુસાફરોને ભોજન બાદ મુસાફરોને હાલાકી શરૂ થઈ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, આ ભારત ગૌરવ યાત્રા ટ્રેન ચેન્નાઈથી પુણે આવી રહી હતી . આ સ્પેશિયલ ટ્રેન મધ્યરાત્રિના સુમારે પુણે રેલવે સ્ટેશન પર આવી હતી.

રેલવેએ લાંબા અંતરની ટ્રેનોમાં પેન્ટ્રી કાર હટાવી દીધી છે…

ત્યારપછી ટ્રેનમાં કેટલાક મુસાફરોને અચાનક ઉલ્ટી અને ઉબકા આવવા લાગ્યા હતા. જેથી તેઓને પ્લેટફોર્મ પર જ પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. જે બાદ આ મુસાફરોને સાસૂન હોસ્પિટલમાં ( Sassoon Hospital) દાખલ કરવામાં આવ્યા હતા.

આ સમાચાર પણ વાંચોઃ  Luxury Flat: રિયલ એસ્ટેટમાં ઘરોના ભાવ આસમાને તેમ છતાં, લક્ઝરી ઘરોના વેચાણમાં થયો ધરખમ વધારો: રિપોર્ટ.. જાણો વિગતે અહીં…

અત્યારે ભલે રેલવેએ લાંબા અંતરની ટ્રેનોમાં પેન્ટ્રી કાર હટાવી દીધી હોય, પરંતુ આ સ્પેશિયલ ટ્રેનમાં કેટરિંગની સુવિધા આપવામાં આવી રહી છે. તેમ છતાં મુસાફરોને તાજું ભોજન મળતું ન હોવાની ફરિયાદો અનેક વખત કરવામાં આવી છે. ઘણીવાર સવારનું ફૂડ પેકેટ સાંજે, રાત્રે આપવામાં આવે છે. આવી દુર્ઘટના થવાની સંભાવના છે. આથી રેલ્વે પ્રશાસને ફરીથી પેન્ટ્રીકરો શરૂ કરવામાં આવે તેવી વિનંતી રેલ્વે પેસેન્જર ગ્રુપ વતી કરવામાં આવી છે.

Garvi Gurjari: ગરવી ગુર્જરી દ્વારા છેલ્લા ૦૭ મહિનામાં રાજ્ય-રાજ્ય બહાર રૂા.૧૭ કરોડથી વધારે કિંમતની સ્વદેશી હાથશાળ-હસ્તકલાની ચીજ વસ્તુઓનું વેચાણ
Delhi Blast: દિલ્હી બ્લાસ્ટ કેસમાં મોટું એક્શન, ૪ આતંકવાદી ડોક્ટરોના લાઇસન્સ રદ્દ, કરકિર્દીનો આવ્યો અંત.
Bihar Election Results 2025: બિહાર CM કોણ બનશે? JDU નેતા શ્યામ રજકે ચૂંટણી પરિણામો પહેલા જ કરી દીધો સૌથી મોટો દાવો, રાજકારણમાં ગરમાવો!
Gujarat ATS: ગુજરાત એટીએસની મોટી કાર્યવાહી! પાકિસ્તાન સાથે સંબંધ ધરાવતા આતંકવાદી શંકાસ્પદની ધરપકડ
Exit mobile version