એનસીપી નેતા અને ખાદ્ય અને નાગરિક પુરવઠા પ્રધાન છગન ભુજબલે વિપક્ષી નેતા દેવેન્દ્ર ફડણવીસ સાથે મુલાકાત કરી છે. તેમની સાથે પૂર્વ સાંસદ સમીર ભુજબલ પણ ઉપસ્થિત રહ્યા હતા.
આ બેઠક દરમિયાન બંને નેતાઓએ ઓબીસીના રાજકીય અનામતના મુદ્દાને હલ કરવાની રીતો પર ચર્ચા કરી..
ફડણવીસે કહ્યું હતું કે આ મુદ્દાને રાજ્ય કક્ષાએ ઉકેલી શકાય છે, તેથી તેઓ સરકારને ઓબીસી અનામતના મુદ્દે મદદ કરશે.
