Site icon News Continuous Bureau | Mumbai

ગુજરાતની જનતાને અરવિંદ કેજરીવાલએ આપ્યો ગુજરાતીમાં સંદેશ, લોકોએ કહ્યું-ગુજરાતી શીખી ગયા કે શું? જુઓ વિડીયો 

 News Continuous Bureau | Mumbai

 ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Election) ને હવે ગણતરીના દિવસ બાકી છે. હાલ તમામ રાજકીય પાર્ટી (Political Party) ઓ ચૂંટણી પ્રચારમાં લાગી ગઈ છે. આ દરમિયાન દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે (CM Arvind Kejrival) રાજ્યના લોકોને એક વીડિયો સંદેશ (Video Message) જાહેર કર્યો છે. આ વીડિયોની ખાસ વાત એ છે કે તે ગુજરાતી ભાષા (Gujarati) માં છે. તેમના એક મિનિટના વીડિયોમાં તેઓ ગુજરાતી બોલતા જોવા મળી રહ્યા છે અને દાવો કર્યો છે કે તેમની આમ આદમી પાર્ટી (AAP) ચોક્કસપણે જીતશે.

Join Our WhatsApp Channel

 

આ સમાચાર પણ વાંચો:  ડેડી ઉર્ફ ડોન અરુણ ગવળીનો ઝક્કાસ ડાન્સ, પરોલ પર બહાર આવેલો કુખ્યાત ડોન દીકરાના હલ્દી ફંકશનમાં નાચી ઉઠ્યો.. જુઓ વિડીયો

ઉલ્લેખનીય છે કે છેલ્લા બે દાયકાથી રાજ્યમાં ભાજપ (BJP) નું શાસન છે. આ ચૂંટણી ભાજપ માટે પણ પડકારરૂપ છે કારણ કે ગુજરાત વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) અને ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) નું ગૃહ રાજ્ય છે. તો બીજી તરફ આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલ પંજાબ (Punjab) બાદ હવે અહીં જીત માટે કમર કસી રહ્યા છે.  

Maharashtra Mantralaya Canteen Menu મહારાષ્ટ્ર મંત્રાલયની કેન્ટીનનું મેનુ બદલાયું, 54 નવી વાનગીઓનો કરાયો સમાવેશ, પરંતુ લોકપ્રિય નાસ્તા ‘કાંદા પૌઆ’ ને ન મળ્યું સ્થાન
No Merger of NCP Factions NCP ના બંને જૂથોનું નહીં થાય વિલીનીકરણ! સંજય રાઉતનું મોટું નિવેદન, કહ્યું ‘શરદ પવાર અંતિમ શ્વાસ સુધી ભાજપ સાથે નહીં જાય’
Rahul Gandhi Phone Tapping Claim ‘મારો ફોન ટેપ કરવામાં આવી રહ્યો છે’, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના મોટા દાવાથી દેશના રાજકારણમાં ખળભળાટ
Solapur Airport Runway Mishap સોલાપુર એરપોર્ટ પર મોટી દુર્ઘટના, રનવે પરથી લપસી ગયું ટ્રેનર વિમાન, મહિલા તાલીમાર્થી પાયલટનો આબાદ બચાવ
Exit mobile version