Site icon

Bhupendra Patel Amreli: CM ભૂપેન્દ્ર પટેલે અમરેલીવાસીઓને આપી વિકાસકાર્યોની ભેટ, અધધ આટલા કરોડના ખર્ચે નવનિર્મિત બસપોર્ટનું કર્યું લોકાર્પણ.

Bhupendra Patel Amreli: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાષ્ટ્રીય શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ-2024 વિજેતા શ્રી ચંદ્રેશકુમાર બોરીસાગરનું કર્યું સન્માન

CM Bhupendra Patel gave the gift of development to the residents of Amreli, inaugurated the newly built busport

CM Bhupendra Patel gave the gift of development to the residents of Amreli, inaugurated the newly built busport

 News Continuous Bureau | Mumbai

Bhupendra Patel Amreli:  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમરેલીવાસીઓને રુપિયા  ₹292 કરોડથી વધુના વિકાસકાર્યોની ભેટ આપી. મુખ્યમંત્રીના વરદ્હસ્તે લોકાર્પણ-ખાતમુહૂર્ત-નવીનીકરણના ત્રિવિધ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રીએ અમરેલી ખાતે કુલ ₹42.48કરોડના ખર્ચે નવનિર્મિત બસપોર્ટનું લોકાર્પણ કર્યું હતું, સાથે જ અમરેલી જિલ્લાના રાષ્ટ્રીય શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ-2024 વિજેતા શ્રી ચંદ્રેશકુમાર બોરીસાગરનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. 

Join Our WhatsApp Community

મુખ્યમંત્રીએ ( Bhupendra Patel ) આ અવસરે જણાવ્યું હતું કે, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શનમાં સરકારની દરેક યોજનાઓ અને સુવિધાઓ રાજ્યના છેવાડાના ગામો અને નાગરિકો સુધી પહોંચી છે. તેમણે વિકાસના દરેક કાર્યોમાં ગુણવત્તા જાળવવાની સાથે ( Swachhta Hi Seva 2024 ) ‘સ્વભાવ સ્વચ્છતા, સંસ્કાર સ્વચ્છતા’ના મંત્રને અનુસરીને સ્વચ્છતા જાળવવા સૌને પ્રેરિત કર્યા હતા તેમજ સૌના સથવારે ‘વિકસિત ભારત, વિકસિત ગુજરાત’ બનાવવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

આ સમાચાર પણ વાંચો :  SIH 2024: ગોદરેજ અપ્લાયન્સિસે સ્માર્ટ ઈન્ડિયા હેકાથોન 2024 માટે શિક્ષણ મંત્રાલય સાથે કરી ભાગીદારી, જાણો યુવાનો માટે આ વર્ષની થીમ શું છે?

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Maharashtra heavy rain: પિતૃપક્ષમાં મુશળધાર વરસાદનું સંકટ, 4 જિલ્લા માટે રેડ એલર્ટ
Gujarat Maternal Mortality Rate: સેમ્પલ રજીસ્ટ્રેશન સિસ્ટમ (SRS) મુજબ રાજ્યમાં માતા મૃત્યુદર વર્ષ ૨૦૨૩માં પ્રતિ એક લાખ જીવિત જન્મે ૫૧ થયો
Ahmednagar: અહમદનગર રેલવે સ્ટેશનનું નામ બદલીને ‘અહિલ્યાનગર’ કરાયું
Gujarat CM Bhupendra Patel: માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના સેવા દાયિત્વના ચાર વર્ષ
Exit mobile version