મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ ના પુત્ર કાર્તિકેયસિંહ ચૌહાણનો કોરોના ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
આ અંગે તેમણે જાતે જ ટ્વીટ કરીને માહિતી આપી છે અને લોકોને સુરક્ષિત રહેવાની અપીલ કરી છે.
હાલમાં, તે ડોકટરોની સલાહથી ઘરમાં ક્વોરેન્ટાઇન થઈ ગયો છે.
હવે જે દર્દીઓને ખરેખર આઈ સી યુ ની જરૂરત નથી તેમને હોટલમાં શીફ્ટ કરવામાં આવશે. બીએમસી નો નિર્ણય.
