News Continuous Bureau | Mumbai
મહારાષ્ટ્ર(Maharashtra)ના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે(CM Uddhav Thacekray)એ એકનાથ શિંદે(Eknath Shide) ને મુખ્યમંત્રી બનાવવાની ઓફર આપી છે. મીડિયામાં એવો સંદેશો પાઠવ્યો છે કે જો એકનાથ શિંદે મહારાષ્ટ્ર પાછા આવે અને ફરી એકવાર શિવસેના સાથે જોડાઈ જાય તો ઉદ્ધવ ઠાકરે મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું(resign) આપવા તૈયાર છે તેમજ તેઓ પોતે એકનાથ શિંદેને મુખ્યમંત્રી બનાવશે.
આ સમાચાર પણ વાંચો : શિવસેના પર આભ ફાટ્યું- ઉદ્ધવ ઠાકરેની મિટિંગમાં માત્ર 18 ધારાસભ્યો પહોંચ્યા- બાકીના 40 ક્યાં છે- કોઈને ખબર નથી
મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના આ જવાબથી એક વાત સ્પષ્ટ છે કે ઉદ્ધવ ઠાકરે પણ એકનાથ શિંદે ને કશું જ આપવા તૈયાર નથી. ખાલી ખોખા જેવી વાતો ના માધ્યમથી તેઓ એકનાથ શિંદે અને મીડિયાને બીઝી રાખવા માંગે છે.
